રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા ને મીઠું, જીરું, ગાજર, વટાણા નાખી બાફી લો.
- 2
હવે બધા શાક ધોઈ ને સમારી લેવું. ત્યાર બાદ પાલક, પુડીનો, કોથમીર, આદું, લસણ, લસણ ની પેસ્ટ બનાઈ લેવી.
- 3
હવે એક વાસણ મા તેલ, ઘી, બટર નાખી ગરમ થઈ એટલે જીરું, ઇલાયચી, તજ નાખી, કોથમીર, પાલક ની પેસ્ટ નાખી હલાવો ત્યાર બાદ કાંદા નાખી સાંતળવું ત્યાર પછી કોબી, ફ્લાવર, કેપ્સિકમ, બધા vegetable નાખી મીઠું, મરચું, હળદર, ધાણાજીરું, ગરમ મસાલો નાખી હલાવો 1કપ પાણી નાખી 5મિનિટ ચડવા દો.
- 4
હવે મિશ્રણ મા બાફેલા ભાત નાખી હલાવી લો. સૂપ સાથે સર્વ કરો
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes

પુલાવ (Pulao Recipe In Gujarati)
#GA4#Week19કુકર નો પુલાવ


વેજ પુલાવ (Veg Pulao Recipe in Gujarati)
#GA4#week19


પુલાવ (Pulao Recipe In Gujarati)
#GA4#Week19#pulav#cookpadgujarati


વેજ પુલાવ (Veg Pulao Recipe In Gujarati)
#GA4 #Week19Puzzle/પુલાવ


પુલાવ (Pulao Recipe In Gujarati)
#GA4 #Week19


તવા પુલાવ (Tawa Pulao Recipe In Gujarati)
#GA4#Week19#Pulao


ત્રિરંગી પુલાવ (Tri Color Pulao Recipe In Gujarati)
#GA4#Week19#પુલાવ


કોમબીનેશ તવા પુલાવ (Combination Tava Pulao Recipe In Gujarati)
#GA4#Week19કોમબીનેશ તવા પુલાવ (રાઇસ+નુડલ્સ પુલાવ)


વેજ દમ પુલાવ (Veg Dum Pulao Recipe In Gujarati)
#GA4#Week19#પુલાવ


વેજીટેબલ તવા પુલાવ (Vegetabel Tawa Pulav Recipe in Gujarati)
#GA4#week19#Pulao


પુલાવ (Pulao Recipe In Gujarati)
#GA4 #Week19


મિક્સ વેજ પુલાવ (Mix Veg Pulao Recipe In Gujarati)
#પુલાવ#cookpad


તવા પુલાવ (Tawa Pulao Recipe In Gujarati)
#GA4 #Week19 તવા પુલાવ એ મુંબઇ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. પાવભાજી સાથે તવા પુલાવ નું કોમ્બિનેશન જોવા મળે છે. પાવભાજી ના તવા માં જ બનવા માં આવે છે જેથી આ પુલાવ ને તવા પુલાવ કહેવામાં આવે છે


વેજ. પુલાવ (Veg. Pulao Recipe In Gujarati)
#GA4#Week 19#પુલાવ


પુલાવ (Pulao Recipe In Gujarati)
#GA4#Week19


વ્હાઇટ પુલાવ (White Pulao Recipe In Gujarati)
#ફટાફટફટાફટ બનતી આ વાનગી one pot meal કહી શકાય.. પુલાવ એવી recipe છે કે જેમાં તમે ઘણાં બધાં વેરિએશન કરી શકો છો. આજે મે પુલાવ માં ગ્રીલ પનીર નો ઉપયોગ કરી.ઘણાં બધાં વેજીટેબલ નાખીને વ્હાઇટ પુલાવ બનાવ્યો છે...


પુલાવ (Pulao Recipe In Gujarati)
#AM2


જયપુરી પુલાવ (Jaipuri Pulao Recipe in Gujarati)
બહુ ફટાફટ બની જાય અને ટેસ્ટ માં બહુ સરસ પુલાવ છે.


વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe in Gujarati)
#GA4#Week19#pulaoપુલાવ એ લાઇટ ડીનર માટે સૌથી સરસ ઓપ્શન છે જે ફટાફટ બની જાય છે.


સેઝવાન પુલાવ (Schezwan Pulao Recipe In Gujarati)
#GA4#Week19


પુલાવ (Pulao Recipe In Gujarati)
#GA4#week19#pulavo


તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
તવા પુલાવ મારા ઘર માં અવાર નવાર બને.#GA4#week19#cookpadgujrati#cookpadindia#pulao


પુલાવ (Pulao Recipe In Gujarati)
#GA4#Week19


ચીઝ ટોમેટો પુલાવ(Cheese Tomato Pulav Recipe in Gujarati)
#GA4#WEEK8#પુલાવ(પોસ્ટઃ9)


તવા પુલાવ (Tawa pulav recepie in gujarati)
#મોમ #સમર મારી મમ્મી મને ડબ્બા મા આ પૂલાવ આપતી, મારા, મને ભાત ખાવાનો વધારે ગમે છે, નવી નવી રીતે ભાત બનાવવાનુ પણ ગમે છે, તવા પુલાવ મારો ખૂબ પ્રિય પૂર્વ છે, બધાને ભાવે, વધારે શાક વડે બનતો હોવાથી હેલ્ધી પણ, તવા પુલાવ


વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
#GA4 #Week19


રાજમાં પુલાવ (Rajma Pulao Recipe in Gujarati)
#GA4#WEEK19#Pulaoડીનર માટે પુલાવ ની ડીશ પરફેકટ છે.અલગ અલગ ટાઇપ ના પુલાવ મેનું મા વેરાઇટીઝ એડ કરે છે. મેં અહીં રાજમાં પુલાવ બનાવ્યા છે.


પાલક પુલાવ (Palak Pulao Recipe In Gujarati)
#GA4#Week19


મિક્સવેજ ટોમેટો સૂપ વીથ વેજ પૂલાવ Mix veg tomato soup with veg pulav recepie in Gujarati
#વેસ્ટ ગુજરાતી લોકો ખાવાના શોખીન હોય છે જ અને પૂલાવ બધાને જ ગમતી વાનગી છે, વેજ પુલાવ અને સાથે ટોમેટો ,બીટ, ગાજર સૂપ આ બન્ને નુ કોમ્બિનેશન મસ્ત લાગે છે, રાયતા, કઢી, સાથે પુલાવ ઘણીવાર ખાધો હશે પણ સૂપ સાથે પુલાવ ખૂબ જ મસ્ત અને અલગ લાગે છે, નાના બાળકોને પણ આરામથી આપી શકાય એવો સૂપ એન્ડ વેજ પુલાવ પચવામા સરળ હોય છે અને સૂપ તો હેલ્ધી હોય છે, તો તમે પણ ટ્રાઇ કરજો આ રીતે સૂપ વિથ વેજ પુલાવ.


ગ્રીન વેજ પુલાવ (Green Veg Pulao Recipe In Gujarati)
#GA4 #WEEK19 #Pulao

More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14436476
ટિપ્પણીઓ (2)