રાંધવાની સૂચનાઓ
- 1
બધું સમારી ને ત્યાર કરવું. ત્યાર બાદ કુકર માં તેલ મૂકી રાઈ આવે એટલે તેમાં જીરું' લસણ નું બારીક કટિંગ ને હિંગ નાખવી ત્યાર બાદ તેમાં ટામેટા નાખી સાંતળવા દેવા.
- 2
હવે તેમાં હળદર, ધાણાજીરું, મીઠું, ખાંડેલો લસણ નો મસાલો નાખી થોડીવાર રહેવા દેવું. હવે તેમાં મેથી ને પાલક નાખી હલાવી પાણી નાખી કુકર બંધ કરું દેવું. 4 સીટી વાગે એટલે ઉતારી લેવુ વળાર નીકળે એટલે સર્વ કરવું..
- 3
લો ત્યાર છે પાલક મેથી નું શાક.
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
સ્ટફ્ડ મેથી પાલક પનીર (Stuffed Methi palak paneer Recipe in Gujarati)
#GA4#week19# methi ni bhaji Kajal Mankad Gandhi -
-
-
-
મેથી ભાજી રીંગણ નું શાક (Methi Bhaji Ringan Shak Recipe In Gujarati)
#GA4 #Week19#methi Nehal D Pathak -
-
-
-
-
મેથી ના મુઠીયા (Methi Muthiya Recipe In Gujarati)
#GA4#Week19#Methiમેથી ના મુઠીયા ઢોકળા sandip Chotai -
-
-
-
-
-
-
લીલી મેથી પાપડનું શાક (Methi Papad Sabji Recipe In Gujarati)
#GA4#Week19#METHIકાઠિયાવાડમાં શિયાળામાં ખુબ જ famous અને મારા favorite લીલી મેથી પાપડના શાકની recipe આજ આપ સહુ સાથે share કરું છું. I hope all of u like n definitely will try it. Vidhi Mehul Shah -
-
મેથી રીંગણ નુ શાક (Methi Ringan Shak Recipe In Gujarati)
#GA4 #Week19 #Methi મેથી રીંગણાનું શાક મારા ઘરમાં બધાને ખૂબ જ ભાવે છે તો ચાલો બનાવીએ મેથી રીંગણા નું શાક Khushbu Japankumar Vyas -
મેથી રીંગણા બટેટા નું શાક (Methi Ringana Potato Shak Recipe in Gujarati)
#GA4#week19#methi Mamta Madlani -
મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)
#GA4#Week19#methi#post 4.Recipe no 167મેથી મલાઈ મટરનુ શાક પરાઠા કુલચા અને નાન સાથે સરસ લાગે છે. ભાજી પણ સરસ આવે છે તમે methi malai matar બનાવ્યું છે. Jyoti Shah -
-
-
-
-
-
મેથી બટાકા નું શાક. (Methi Bataka Shak Recipe In Gujarati)
શિયાળા માં મેથી ની ભાજી બહુ સરસ મળે. એકદમ સરળતા થી અને ઝડપ થી બની જતું આ શાક.#GA4#Week19#Methi Shreya Desai -
-
મેથી,પાલક નું શાક (Methi Palak Shak Recipe In Gujarati)
શિયાળામાં બધી ભાજી પુષ્કળ પ્રમાણમાં મળતી હોય છે..બધાએ આવું લીલોતરી શાક ખાવું જ જોઈએ..આવું શાક સરસ લાગે છે.. Sangita Vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14436876
ટિપ્પણીઓ