ખમણ (Khaman Recipe In Gujarati)

Shilpa Shah
Shilpa Shah @CookShilpa11
Gandhinagar
શેર કરો

ઘટકો

30 મિનિટ
  1. 250 ગ્રામબેસન
  2. 1 ચમચીમીઠું
  3. 1 ચમચીલીંબુના ફૂલ
  4. 1 ચમચીસોડા
  5. 3 ચમચીખાંડ
  6. 1 ચમચીતેલ
  7. વઘાર માટે
  8. 4 ચમચીતેલ
  9. 1 ચમચીરાઈ
  10. 1 વાટકીપાણી
  11. 4 ચમચીખાંડ
  12. 5લીલામારચા સમારેલા
  13. 1 ચમચીતલ
  14. 1 ચમચીમરચું
  15. કોથમીર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બેસન ને ચાળી લો,એક બાઉલ માં મીઠું,ખાંડ અને લીંબુ ના ફૂલ 1 કપ પાણી માં મિક્સ કરી ને ઓગળી નાય ત્યાં સુધી હલાવી લો,

  2. 2

    હવે તેમાં બેસન ઉમેરી ને બરાબર મિક્ષ કરી લો અને બીજી બાજુ સ્ટીમર માં થાળી મૂકી ને પાણી ગરમ કરવા મુકી દો, હવે તેમાં સોડા નાખી ને એકજ બાજુ હલાવી ને ખીરું ફૂલી જાય ઉંટલે તરતજ તેમાં નાખી

  3. 3

    ને ઢાંકી ને 20મિનિટ માટે ફૂલ ગેસ પર રાખી દો 20 મિનિટ પછી તેને બહાર કાઢી ને થોડું. ઠંડુ થવા દો

  4. 4

    પછી તેના પાર કાપા કરી ને વઘાર કરી દો વઘાર માયે એક કડાઈ માં 4 ચમચી તેલ મૂકી રાઈ નાખી તતળે ઍટલે તેમાં મરચા નાખી ને 1 વાટકી પાણી નાખી ને 3 ચમચી ખાંડ નાખી

  5. 5

    ખાંડ ઓગળે એટલે વઘાર ખમણ પર રેડી દો અને તેના પર મરચું,તલ અને કોથમીર નાખી ને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shilpa Shah
Shilpa Shah @CookShilpa11
પર
Gandhinagar

Similar Recipes