પુલાવ (pulav Recipe in Gujarati)

Kirtee Vadgama
Kirtee Vadgama @Shriji_cooking

#GA4
#Week 19

આ પુલાવ મારા બાળકો ને ખુબજ પ્રિય છે અને હેલ્ધી છે

પુલાવ (pulav Recipe in Gujarati)

#GA4
#Week 19

આ પુલાવ મારા બાળકો ને ખુબજ પ્રિય છે અને હેલ્ધી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1નાનું બાઉલ બોઇલ કરેલા ભાત
  2. 7-8 નંગકાજુ
  3. 7-8 નંગબદામ
  4. 50 ગ્રામપનીર
  5. 1નેની વાટકી બોઇલ કરેલા વટાણા
  6. 1 નાની વાટકીકિસમીસ
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. તેલ વઘાર માટે
  9. 2 ચમચીજીરું
  10. 1સૂકું મરચું
  11. 1તમાલ પત્ર
  12. 7-8લીમડા નાપાન
  13. 8થઈ10 દાણા કાળા મરી
  14. 1તજ નો ટુકડો
  15. 1/4ટેબલ્સપુન હિંગ

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પનીર કાજુ અને બદામ ને તેલ માં ફ્રાય કરી લેવા

  2. 2

    1 કડાય માં ગેસ ઉપર તેલ મૂકી તેમાં લીધેલા મસાલા નો વઘાર કરવો ત્યાર બાદ તેમાં કિસમીસ વટાણા પનીર અને કાજુ બદામ એડ કરવા

  3. 3

    ત્યાર બાદ તેમાં 2, 3 મિનિટ સાંતળવું હવે તેમાં બોઇલ કરે લા ભાત એડ કરવા પછી સ્વાદ મુજબ મીઠું એડ કરવું અને સરખી રીતે મિક્સ કરી લેવા

  4. 4
  5. 5

    હવે રેડિ છે પંચરત્ન પુલાવ તેને કોથમીર વડે ગાર્નિશ કરી લેવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kirtee Vadgama
Kirtee Vadgama @Shriji_cooking
પર

Similar Recipes