ટોમેટો કેપ્સિકમ પુલાવ (Tomato Capsicum Recipe in Gujarati)

Roshni K Shah
Roshni K Shah @cook_25489209

#GA4#Week19

ટોમેટો કેપ્સિકમ પુલાવ (Tomato Capsicum Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#GA4#Week19

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
  1. 1 વાટકીચોખા એક કલાક પલાળેલા
  2. 2જીણા કેપ્સિકમ સમારેલા
  3. 2ઝીણા સમારેલા ટામેટા
  4. 2લવિંગ
  5. 1તજ
  6. લીંબુનો રસ
  7. 2જીણા સમારેલા લીલા મરચા
  8. 1/2ચમચી મરચું
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. 1 ચપટીહળદર
  11. કોથમીર જોઈતા પ્રમાણમાં
  12. 1 ચમચીઘી
  13. 2 ચમચીતેલ
  14. 1 ચમચીજીરૂ
  15. 1/2ચમચી હિંગ
  16. 1/2ચમચી ગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ચોખાને એક કલાક પલાળી ને રાખવા પછી તેને ગેસ ઉપર મૂકી દેવા

  2. 2

    હવે બહુ ચડવાના દેવા થોડા ચડી જાય એટલે તેને ચાળણીમાં કાઢી લેવા

  3. 3

    થોડા ઠંડા થઈ જાય એટલે તેને એક થાળીમાં છુટા કરી દેવા

  4. 4

    હવે એક કડાઈમાં તેલ અને ઘી નાખી ગરમ થાય એટલે જીરું નાખી દેવું હિંગ નાંખવી

  5. 5

    હવે તેમાં ટામેટાં કેપ્સિકમ નાખી દેવા થોડા ચડી જાય એટલે તેમાં ચોખા નાખી દેવા

  6. 6

    ત્યારબાદ બધો મસાલો અંદર નાખી દેવો ને એકદમ હલકા હાથે તેને હલાવી દેવો

  7. 7

    થઈ જાય એટલે ગેસ બંધ કરી લીંબુનો રસ અને કોથમીર નાખી દેવી

  8. 8

    તમને ગમતાં શાકભાજી પણ અંદર ઉમેરી શકો છો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Roshni K Shah
Roshni K Shah @cook_25489209
પર

Similar Recipes