કાજુ બટર મસાલા (Kaju Butter Masala Recipe In Gujarati)

Jagruti Vishal
Jagruti Vishal @cook_23228940

#GA4 #Week19
#બટર મસાલા

કાજુ બટર મસાલા (Kaju Butter Masala Recipe In Gujarati)

#GA4 #Week19
#બટર મસાલા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30/35 મિનિટ
5/6 લોકો
  1. 200 ગ્રામકાજુ
  2. 100 ગ્રામબટર
  3. 3ડુંગળી
  4. 6ટામેટા
  5. 2,3 નંગલીલા તીખા મરચાં (ઓપશનલ)
  6. 1-1.1/2ચમચી લસણ ની પેસ્ટ
  7. 1 ચમચીકાજુ કરી મસાલા
  8. 2 ચમચીલાલ મરચું પાઉડર
  9. 1/2 ચમચીધાણાજીરું પાઉડર
  10. મીઠું જરૂર મુજબ
  11. 2 ચમચીતેલ
  12. 2 નંગતજ
  13. 2 નંગલવિંગ
  14. 2 નંગબાદિયાના
  15. 2સૂકા લાલ મરચાં
  16. 2તજ પાન
  17. 1 ચમચીમગજતરી અને 1ચમચી કાજુ ની પેસ્ટ દૂધમાં પલાળી
  18. 25 ગ્રામમાવો
  19. 25 ગ્રામપનીર
  20. પાણી જરૂર મુજબ
  21. ક્યુબ ચીઝ
  22. 2 ચમચીકોથમીર

રાંધવાની સૂચનાઓ

30/35 મિનિટ
  1. 1

    સૌપ્રથમ કાજુ અને મગજતરી ને દૂધમાં10 મિનિટ માટે પલાળીને રાખવા ત્યારબાદ બધા વેજીટેબલ ને ઝીણા સમારીને રાખો

  2. 2

    ત્યારબાદ કાજૂને તેલમાં ફ્રાય કરવા અને પછી લસણની પેસ્ટ કરવી હવે એક કડાઈમાં બે ચમચી તેલ ને 1 મોટી ચમચી બટર નાખો

  3. 3

    ત્યારબાદ તેમાં બધા ખડા મસાલા નાખવા પછી તેમાં ઝીણી સમારેલી ડુંગળી નાખો ડુંગળી ચઢી જાય એટલે તેમાં લસણની પેસ્ટ નાખવી

  4. 4

    તેમાં ઝીણા સમારેલા મરચાં નાખો ત્યારબાદ તેમાં ઝીણા સમારેલા ટામેટા નાખવા હવે આ મિશ્રણમાં થોડું મીઠું નાખો થોડી વાર ચઢવા દેવું જરૂર મુજબનું પાણી નાખીને ચઢવા દેવું

  5. 5

    ત્યારબાદ ઉપર જણાવેલા મસાલા નાખવા મસાલા થોડા ચડી જાય પછી કાજૂ મગજ તરી ની પેસ્ટ નાખવી

  6. 6

    હવે તેમાં ખમણેલું માવો અને પનીર પણ નાખવું તેને થોડો હલાવી અને ફ્રાય કાજુ પણ નાખી દેવા

  7. 7

    હવે તેમાં ઝીણી સમારેલી કોથમીર ખમણેલું ચીઝ અને બાકી બચેલો બટર નાખી અને હલાવી અને થોડીવાર માટે ઢાંકણ ઢાંકી બંધ રાખો

  8. 8

    તેલ છૂટું પડી જાય એટલે ગેસ બંધ કરો તૈયાર છે યમ્મી એન્ડ ડીલીસીયસ કાજુ બટર મસાલા જેને મેં પરોઠા સાથે સર્વ કરી યુ છે

  9. 9

    નાના મોટા બધાને ભાવે એવું અને જલ્દીથી બની જાય એવું રેસ્ટોરન્ટ સ્ટાઇલ કાજુ બટર મસાલા

  10. 10

    જે મારા ઘરમાં તો બધાનો ફેવરેટ છે તો 😋😋😋😋તમે પણ જરૂર થી ટ્રાય કરજો😋😋😋🍲🍲🍲🥘🥘🥘

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jagruti Vishal
Jagruti Vishal @cook_23228940
પર

Similar Recipes