મેથી અને દુધી ના થેપલાં (Methi Dudhi Thepla Recipe In Gujarati)

Mamta Khatsuriya
Mamta Khatsuriya @cook_26467050
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 minit
5 સર્વિંગ્સ
  1. મેથી
  2. તેલ
  3. દુધી
  4. મીઠું
  5. મરચું
  6. ધાણા જીરુ
  7. પાણી
  8. ઘણા
  9. હળદર
  10. 500 ગ્રામ ઘઉં નો લોટ

રાંધવાની સૂચનાઓ

30 minit
  1. 1

    સર્વપ્રથમ ઘઉંનો લોટ લેવાનો લોટ ની અંદર સમારેલી મેથી અને ખમણેલી દૂધીને મિક્સ કરવાની તેની અંદર મીઠુ મરચું ધાણાજીરુ ઉમેરી દેવાનો અને તેલનું મોણ નાખવું

  2. 2

    પાણી નાખીને લોટ બાંધી દેવાનો લોટ નું ગોણુ કરીને તેને ગોળ વણી નાખવાનું

  3. 3

    થેપલાં ને લોઠી પર શેકવા નુ પછી બંને બાજુ તેલ લગાડી ને શેકી નાખવા ના આપણા આ થેપલાં ત્યાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mamta Khatsuriya
Mamta Khatsuriya @cook_26467050
પર

Similar Recipes