મલ્ટી ગે્ઈન થેપલા (Multigrain Thepla Recipe in Gujarati)

Rita Vithlani
Rita Vithlani @cook_17141455
શેર કરો

ઘટકો

  1. 2 કપમલ્ટી ગે્ઈન લોટ
  2. અડધો કપ ઘઉંનો લોટ
  3. 1 ચમચીલાલ મરચું
  4. 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  5. 1/2ચમચી હરળદર
  6. અડધો કપ કોથમીર
  7. ૨ ચમચીદહીં
  8. મીઠું
  9. તેલ
  10. ગરમ પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ મલ્ટી ગે્ઈન લોટ બનાવી લો. તેમાં કપ ઘઉં લોટ ઉમેરો.

  2. 2

    લોટમાં મિઠુ લાલ મરચું આદુ મરચાની પેસ્ટ હળદર દહીં કોથમીર તેલ ઉમેરી લોટ બાંધી લો.

  3. 3

    લોટમાંથી લુવા કરી થેપલા વણી લો.તેલ મુકી થેપલા ને શેકી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rita Vithlani
Rita Vithlani @cook_17141455
પર

Similar Recipes