તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)

Thakker Aarti @cook_19906780
#KS
#tavochapdi
આ રીતે બનાવો તાવો ચાપડી ખૂબ સ્વાદિષ્ટ બને છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉં ના લોટ માં રવો, બેસન, હિંગ, અજમો, જીરું,તલ, મીઠું, તેલ નાખી મિક્સ કરો જરૂર મુજબ હુંફાળું દૂધ લઇ કઠણ કણક બાંધવી. નાનો લુઓ લઈ હાથે દબાવી ચાપડી તૈયાર કરો.
- 2
ગરમ તેલમાં ધીમા તાપે ગોલ્ડન તળી લો.
- 3
શાક માટે કૂકર માં તેલ ગરમ થાય એટલે તજ પત્ર અને મરચું હિંગ નાખી આદુ લસણ અને મરચાં ની પેસ્ટ નાખો, ત્યાર બાદ ડુંગળી ની પેસ્ટ નાખી મસાલા નાંખી બધું સાંતળો, તેલ છૂટું પડે એટલે ટામેટા ની પ્યુરી નાંખો બટેટા અને વટાણા નાખી જરૂર મુજબ પાણી નાખી બે વ્હિસલ લો. ચાપડી અને શાક સાથે સલાડ, લસણ ની ચટણી અને છાસ પીરસો.
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes

ચાપડી તાવો (Chapdi Tavo Recipe In Gujarati)
#KS#ચાપડી તાવો


તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
#KS# તાવો ચાપડી રાજકોટના ફેમસ તાવો ચાપડી જેવું તાવો ચાપડી ઉંધીયુ બનાવેલું છે


તાવો ચાપડી (TAWO CHAPDI recipe in Gujarati)
#KS#Cookpadindia#Cookpadgujrati#તાવો ચાપડી#TAWO CHAPDI (Rajkot famous food)😋😋


તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
વાનગીનું નામ :તાવો ચાપડીકુલપેડ કિચન સ્ટાર ચેલેન્જ#KS


તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
#KSતાવો ચાપડી સૌરાષ્ટ્ર રાજકોટ બાજુની પ્રખ્યાત વાનગી છે, આ એક પ્રકારનો ઊંધિયું છે.


ચાપડી તાવો (Chapdi Tavo recipe in Gujarati)
સૌરાષ્ટ્રની ફેમસ વાનગીએમા પણ રાજકોટની ખૂબ જ પ્રખ્યાત ચાપડી તાવો ખૂબ જ ટેસ્ટી અને વધુ ખવાતી વાનગી છે.#KS


તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
તવો ચાપડી (તવો એટલે ઉંધીયું) કે ચાપડી ઉંધીયું એક જ છે. આ વાનગી રાજકોટ ની લોકપ્રિય ડિનર ડિશ છે. હાલમાં આખા ગુજરાત મા તમને જોવા મળી શકે છે. અહીં ઉંધીયું પરંપરાગત ઊંધીયા કરતા અલગ હોય છે. આ વાનગી સ્વાદિષ્ટ ની સાથે સાથે ખૂબ જ હેલ્ધી હોય છે.#KS#tawo #chapdi #tawochapdi #undhiyu #chapdiundhiyu #gujarat #rajkot #famous #dinner #dinnerdish #traditional #authentic #healthy #spices #spicy #wheat #bhakhri #fried #tasty #desi


તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
#KS#Cookpadgujrati#Cookpadindiaશિયાળામાં લીલા શાકભાજી પુષ્કળ પ્રમાણમાં મળે છે . લીલા શાકભાજીમાં વિટામિન ,કેલ્શિયમ આયર્ન ભરપૂર પ્રમાણમાં હોય છે તો આવો આજે આપણે બનાવીએ શિયાળાનો સ્પેશ્યલ મસાલેદાર અને સ્પાઇસી તાવો-ચાપડી..


તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
#KS


ચાપડી તાવો (Chapdi Tavo Recipe In Gujarati)
શિયાળા ની સ્પેશ્યલ ચાપડી તાવો ગરમા ગરમ ખાવાની ખુબ જ મજા આવે છે.


તાવો ચાપડી (Tavo Chapdi Recipe in Gujarati)
#CB10#week10#cookpadgujarati#Rajkot_special સૌરાષ્ટ્ર ના લોકો ખાણીપીણી નાં શોખીન હોય છે. એમાં પણ જો રાજકોટ ની વાત કરીએ તો રાજકોટ ના લોકો અવનવી વાનગીઓ બનાવતાં હોય છે.ખાસ કરીને રાજકોટ ની ફેમસ વાનગી તાવો ચાપડી. જે ખાવા માં એકદમ ટેસ્ટી ને મસાલેદાર હોય છે. આ તાવો ચાપડી જેને "ચાપડી ઉંધીયું" પણ કહે છે. આ ખૂબ જ ટેસ્ટી અને ચટાકેદાર હોય છે અને ખાસ કરીને શિયાળા ની ઋતુ માં આને ખાવાની ખૂબ જ મજા આવે છે. મિક્સ શાકભાજી અને ભાખરી ના લોટથી બનતી ચાપડી એક પરફેકટ કોમ્બો છે.


તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
#KS#તાવો ચાપડી#રાજકોટ ની પ્રખ્યાત વાનગી. આ વિશિષ્ટ વાનગી વિવિધ પ્રકારનાં શાક, કઠોળ અને કંદ મિક્સ કરીને બનાવાય છે. આ મિક્સ શાક એક પ્રકાર ના ઊંધિયા જેવું જ છે જે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પણ છે.


ચાપડી તાવો (chapdi tavo in gujarati)
#માઇઇબુક#પોસ્ટ23સૌરાષ્ટ્ર ના લોકોને spicy વસ્તુ ખૂબ પ્રિય હોય છે તો આજે મેં બનાવ્યું રાજકોટ નું ફેમસ stret ફૂડ ચાપડી તાવો આમ તો આ શિયાળા ની વાનગી છે પણ કુછ હટકે


તાવો ચાપડી (Tavo Chapdi Recipe in Gujarati)
ચાપડી તાવો “ જેને “ ચાપડી-ઉંધીયુ “ પણ કહે છે આ ખૂબ જ ટેસ્ટી અને ચટાકેદાર હોય છે અને ખાસ કરીને શિયાળાની ઋતુમાં આને ખાવાની ખૂબ જ મજા આવે છે. મિક્સ શાક ભાજી અને ભાખરી ના લોટ થી બનતી ચાપડી એક પરફેક્ટ કોમ્બો છે.


તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
#CB10#WEEK10#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ# તાવો ચાપડી


તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
#KSરાજકોટ નું પ્રખ્યાત તાવો ચાપડી..શિયાળો આવતા જ શાકભાજી ની મોસમ શરૂ થાય...અને બધા જ મિક્સ શાકભાજી માંથી ઊંધીયુ, પાવભાજી જેવી જ એક રેસિપિ તાવો...ક જે બાટી જેવી એક વાનગી ચાપડી સાથે ખવાય છે..


તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
#CB10#Week10સૌરાષ્ટ્રમાં રાજકોટ સાઈડમાં લોકો ખાવા પીવાની વસ્તુ ઓ માં અવનવી વાનગીઓ બનાવવા નાં શોખીન હોય છે..આ એક ઉંધિયું ( તાવો )અને પૂરી ( ચાપડી ) નેં કંઈક અલગથી બનાવી ને ખાવા ની મજા ઓર જ હોય છે.. આમાં પણ બધા ની રીત અલગ અલગ હોય છે .ઘણા લોકો શાક ટુકડા માં રહેવા દે છે.. હું શાક ની ગ્રેવી તૈયાર કરી લઉં છું.જેથી ખાવા ની મજા ઓર આવી જાય છે..


તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
#KS


તાવો ચાપડી (Tavo Chapdi Recipe in Gujarati)
#KS#cookpadindia#cookpadgujarati


તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
#KS#cookpadindia#cookpadgujratiશિયાળા મા વેજીટેબલસ અને દાણા બધુજ સરસ મળી રહે તો બનાવો તાવો ચાપડી. આ જ રેસીપી ઊનાળા મા બનાવવાની હોય તો તમે દાણા ને બદલે કઠોળ નો ઉપયોગ કરી બનાવી શકો છો.


તાવો ચાપડી (tavo chapdi recipe in Gujarati)
#KS સૌરાષ્ટ્ર માં રાજકોટ શહેર ની પ્રખ્યાત ડિશ ચાપડી તાવો.. હવે તો ગુજરાત માં પણ ઘણા લોકો આ વાનગી બનાવે છે. નાના પ્રસંગો માં અને શિયાળા ની પાર્ટી માં પણ આ બનાવે છે.આ માં તમને ભાવતા બધાજ શાક નો ઉપયોગ કરી શકા ય..


તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
#KS#cookpadgujarati#TavaChapadiઆ રાજકોટની પ્રખ્યાત રેસીપી છે. ચાપડી સાથે તેનું કોમીનેશન ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને મારા ઘરમાં બધા જ પસંદ કરે છે જેથી હું આજે તમારી સાથે રેસિપી શેર કરી રહી છું.


ચાપડી તાવો (Chapdi Tavo Recipe In Gujarati)
#KS


તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
#ks


તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
#KS


ચાપડી તાવો (Chapdi Tavo recipe in Gujarati)
#KS


*ચાપડી તાવો*
રાજકોટ નું ફેમસ ચાપડી તાવો ખુબજ ટેસ્ટી ડિનર, હવે તમે પણ તમારા રસોડે બનાવી આનંદ લો.#ડિનર#


ચાપડી તાવો (Chapdi Tavo Recipe In Gujarati)
રાજકોટ ની પ્રખ્યાત વાનગી#KS#post 2# chapdi tavo


ચાપડી તાવો (Chapdi Tavo Recipe In Gujarati)
#KS#cookpadindia#cookpadgujaratiરાજકોટ ની ફેમસ આ કાઠિયાવાડી વાનગી શિયાળા માં બધા શાક મળતા હોય ત્યારે બનાવી ને ખાવાની મજા આવે છે અને એની સાથે ઘઉં ની ભાખરી ની જેમ બનતી ચાપડી ખૂબ ટેસ્ટી લાગે છે..


ચાપડી તાવો(Chapdi Tawo Recipe In Gujarati)
#વેસ્ટ#india2020ચાપડી તાવો એ વિસરાતી ગુજરાતી રેસીપી છે..પેલા જ્યારે નાત થતી ત્યારે બનાવવા માં આવતું...ઘણી જગ્યા એ તો ગરમ તેલ માં હાથ નાખી ને ચાપડી તળવા માં આવતી...આ ડીશ ખૂબ ટેસ્ટી હોઈ છે...ઊંધીયા ની જેમ તમને જે શાક જે માત્ત્રા માં ભાવે તેમ ઉમેરી શકીએ છીએ...મિક્સ શાક હોવાથી મલ્ટિવિટામીન રેસિપિ પણ કહી શકીએ.

More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14475264
ટિપ્પણીઓ (2)