ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)

Avani Tanna
Avani Tanna @cook_25969033
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મીનીટ
4 લોકો
  1. 500 ગ્રામબટેટી
  2. 2 નંગરીગડા
  3. 1 બાઉલ લીલુુ મીક્ષ કઠોળ
  4. 1બાઉલ લિલુુ વલોર
  5. 1/2બાઉલ વટાણા
  6. 6 ટેબલ સ્પૂનતેલ
  7. 2 ટેબલ સ્પૂનમરચુ પાઉડર
  8. 2 ટેબલ સ્પૂનધણાજીરુ
  9. 1/2 ટેબલ સ્પૂનહળદર
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. 1/2 ટેબલ સ્પૂનગરમ મસાલો
  12. 1/2 ટેબલ સ્પૂનકસુરી મેંથી
  13. 2 નગટામેટાં
  14. 1/2 ટેબલ સ્પૂનગોળ
  15. ઉંધ્યા ની વડી
  16. 1/2બાઉલ ચણા નો લોટ
  17. 1/2બાઉલ બાજરા નો લોટ
  18. 1/2બાઉલ મેથી
  19. 1/2 ટેબલ સ્પૂનગોળ
  20. 1 નગલીંબુ
  21. 1/2 ટેબલ સ્પૂનમરચુ પાઉડર
  22. 1/2 ટેબલ સ્પૂનગરમ મસાલો
  23. મીઠું સ્વાદ અનુસાર
  24. 1 ટેબલ સ્પૂનઅદુ મરચા ની પેસ્ટ
  25. 1 ટેબલ સ્પૂનતેલ

રાંધવાની સૂચનાઓ

45 મીનીટ
  1. 1

    સૌપ્રથમ વડી બનાવવા માટે એક બાઉલમાં ચણાનો લોટ અને બાજરાનો લોટ લિયો.

  2. 2

    ત્યારબાદ તેમાની મરચું પાઉડર, હળદર, ગરમ મસાલો,લીંબુ, ગોળ,મેથી, તેલ આદુ મરચા અને જરૂર મુજબ પાણી નાખીને લોટ તૈયાર કરી લો.

  3. 3

    ત્યારબાદ તેની વડી ત્યાર કરી ને તેલ મા ડીપ ફાય કરી લ્યો.

  4. 4

    ત્યારબાદ ઉંધ્યા ના વઘાર માટે તેલ ગરમ કરવા મુકી દીયો અને તેમા રાઈ, જીરૂ, હિંગ અંદુ, મરચા, લીમડો ઉમેરી ને બટેકી નો વઘાર કરી લ્યો.

  5. 5

    ત્યારબાદ તેમા વટાણા, વાલોર અને લીલા કઠોળ ઉમેરીને બરાબર હલાવો.

  6. 6

    ત્યારબાદ તેમાં મરચું પાઉડર, હળદર, ધાણાજીરું, ગરમ મસાલો, ગોળ, ટામેટાં બધું જ ઉમેરી અને તેમાં પાણી ઉમેરીને બરાબર હલાવો.

  7. 7

    ત્યારબાદ તેને કૂકરમાં બે સીટી કરી લ્યો.

  8. 8

    ત્યારબાદ રીંગણા અને વળી ઉમેરીને બરાબર ઉકળવા દો અને વળી ને ચડવા દો.

  9. 9

    ત્યારબાદ તેને કોથમીર વડે ગાર્નિશ કરીને સર્વિંગ બાઉલમાં સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Avani Tanna
Avani Tanna @cook_25969033
પર

Similar Recipes