ઘટકો

12 સર્વિંગ્સ
  1. કોફતા માટે
  2. 4કાચા કેળા
  3. 2 ચમચીઆદુ ની પેસ્ટ
  4. 1 મોટો ચમચોતેલ
  5. 1/2 ચમચીહળદર પાઉડર
  6. 1 ચમચીગરમ મસાલો
  7. સમારેલી કોથમીર
  8. 2 ચમચીબાફેલા વટાણા
  9. તળવા માટે તેલ
  10. ખીરા માટે
  11. 2 કપચણા નો લોટ
  12. 1/4 ચમચીહળદર પાઉડર
  13. 2 ચમચીકોથમીર
  14. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કાચા કેળા ને બાફી લ્યો હવે કાચા કેળા બફાઈ જાય એટલે તેને ઠંડા કરીને તેની છાલ ઉતારી લો હવે તેને મેશ કરીને તેની અંદર હળદરનો પાઉડર ઉમેરો.તેલ ગરમ કરીને તેમાં હળદરની પેસ્ટ સાંતળો,લીલા મરચાની પેસ્ટ,વટાણા, લીમડો સાંતળો અને મસાલા ની અંદર ઉમેરો.પછી લાલ મરચાનો પાઉડર જરૂરી નથી અને ગરમ મસાલો,કોથમીર ઉમેરીને સારી રીતે મિક્સ કરો અને અનેના-નાના બોલ્સ બનાવી દો.

  2. 2

    હવે ખીરું બનાવવા માટે ચણાના લોટની અંદર હળદર પાણી કોસ્મિક લીલા મરચાની પેસ્ટ ઉમેરીને ખીરૂ બનાવી દો હવે બધા એક એક કરીને અંદર ઉમેરો અને એક એક કરીને ગરમ તેલમાં નાખો.

  3. 3

    સારી રીતે તળી લેવા અને ગરમ ગરમ અથવા ચટણી સાથે પરોસો.

  4. 4

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Pinky Jain
Pinky Jain @cook_19815099
પર

Similar Recipes