દૂધી ટોમેટો સૂપ (Dudhi Tomato Soup Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ટામેટાને ધોઇને સમારી લો. દૂધી ની છાલ ઉતારી સમારી લો.હોવી પ્રેશર કૂકરમાં એક ગ્લાસ પાણી નાખી તજ, આદુનો ટુકડો,4 થી 5 લવિંગ 1/2 સમારેલ બીટ નાખી બાફવા મુકો.૩ થી ૪ સિટી થવા દો.
- 2
બધું બફાઈ ગયા બાદ તેમાં બ્લેન્ડર ફેરવી ક્રશ કરી લેવું.હવે તેને સ્ટીલના હવાલા કે ગરણા થી ગાળી લેવું.
- 3
ત્યારબાદ ગેસ પર એક કડાઈમાં ઘી મૂકી ગરમ થાય એટલે જીરુનો વઘાર કરી સુપને ઉકળવા મૂકવું. પછી તેમાં મીઠું તથા ગોળ જરૂરિયાત મુજબ ઉમેરવો. સ્વાદિષ્ટ ટામેટા સૂપ તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#ટોમેટોસૂપ#tomatosoup#tameta#soup#cookpadindia#cookpadgujaratiવિટામીન સી થી ભરપૂર અને સૌનો મનપસંદ સૂપ Mamta Pandya -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ટોમેટો સૂપ (Tomato soup recipe in Gujarati)
#GA4#week20#soupશિયાળામાં ગરમા ગરમ સૂપ પીવાની બહુ મજા આવે...... Sonal Karia -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#GA4#Week20#soup#tomatosoup#cookpadgujarati#cookpadindia ટોમેટો સૂપ નામ પડતા જ આપણને બધાને ખ્યાલ આવી જાય છે કે આ વાનગી કઈ છે. નાના-મોટા બધાને સૌને આ સૂપ ભાવતો હોય છે. આ સૂપ ઓછા સમયમાં ખૂબ જ સરસ રીતે બની જાય છે. આ સૂપ હેલ્ધી પણ તેટલો જ છે ટોમેટો માંથી બનાવવામાં આવતો હોવાથી તેમાંથી આપણા શરીરને ઘણા સારા પોષક તત્વો મળે છે. Asmita Rupani -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14481946
ટિપ્પણીઓ