રાંધવાની સૂચનાઓ
- 1
સૈા પ્રથમ બધા બિયાં,કાચા કેળા ના કટકા,પાપડી વાલોળ,ચપટી વાલોળ આ બધું ભેગું કરી લો.રીંગણા અને બટેટા ને કાપા પાડી ને તેમાં મસાલો ભરી લો.
- 2
હવે મુઠીયા માટે ની બધી સામગ્રી ભેગી કરી લો.જોઈએ તેટલું પાણી ઉમેરી ને તેમાંથી મુઠીયા બનાવી લો અને તળી લો.
- 3
હવે કૂકર મા તેલ ગરમ કરી લો. તેલ ગરમ થાય એટલે તેમાં બધા બીયા,બંને વાલોળ,કાચું કેળું,ભરેલા રીંગણા,ભરેલા બટેટા અને બનાવેલા મુઠીયા નો વઘાર કરો. તેમાં હળદર અને મીઠું નાખી દો અને તેને એક સીટી કરી લો એટલે બધું બરાબર ચડી જાય.
- 4
હવે બીજી એક કડાઈ મા તેલ ગરમ કરો અને તેમાં રાઈ નાખી દો.રાઈ તતડે એટલે તેમાં ટામેટા ની પ્યુરી નો વઘાર કરી લો.ત્યાર બાદ તેમાં બધા મસાલા કરી લો.
- 5
હવે તેમાં કૂકર મા ચડાવેલા શાક નાખી દો.ફરી ફરીથી તેમાં બધા મસાલા કરો.
- 6
હવે તેને સરખું હલાવી લો.તેને થોડી વાર ખદખદવા દો એટલે તેલ ઉપર આવી જશે અને બધું એક રસ થઈ જશે.
- 7
થોડી વાર પછી જોશો તો ઊંધિયું તૈયાર થઈ જશે. તો તૈયાર છે સ્વાદિષ્ટ એવું કાઠીયાવાડી ઊંધિયું.તેને એક બાઉલ માં કાઢી ને ઉપર કોથમીર છાંટી ને સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
-
-
કાઠિયાવાડી ઊંધિયું (Kathiyawadi Undhiyu Recipe In Gujarati)
#KSકાઠિયાવાડી ઊંધિયું ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને બનાવવામાં ખૂબજ સરળ હોય છે અને તે શીયાળા માં મળતા બધા શાકભાજી નો ઉપયોગ કરીને બનાવી શકાય છે અને તે ખૂબ જ હેલ્ધી બને છે. Hetal Siddhpura -
-
-
-
-
ઊંધિયું (Undhiyu Recipe in Gujarati)
ઊંધિયું આપણી એક ટ્રેડિશનલ ગુજરાતી વાનગી છે. શિયાળામાં અને ઉત્તરાયણમાં બધા ગુજરાતીઓ ના ઘરે ઊંધિયું બનતું હોય છે. મેં અહીંયા શિયાળામાં મળતા બધા લીલા શાકભાજીનો ઉપયોગ કરી અને ટેસ્ટી અને ચટાકેદાર ઊંધિયાની રેસિપી શેર કરી છે. Hetal Siddhpura -
-
કાઠીયાવાડી ઊંધિયું (Kathiyawadi Undhiyu Recipe In Gujarati)
#BR#Green Bhaji recipe#Cookpad#Cookpadgujarati Ramaben Joshi -
-
-
સુરતી ઊંધિયું (Surti Undhiyu Recipe In Gujarati)
#KSદરેક ગુજરાતીના ત્યાં શિયાળામાં સુરતી ઊંધિયું બને છે Arpana Gandhi -
-
કાઠિયાવાડી ઊંધિયું (Kathiyawadi Undhiyu Recipe In Gujarati)
#WD#cookpadindia#cookpadgujratiHappy woman's day..♥ કાઠીયાવાડી ઊંધિયુંઆજની મારી રેસિપી હું Ekta rangam modi ma'm.. ને dedicate કરું છું. એમની મદદ થી મે cookpad જોઈન કર્યું. મને મુંઝવતા દરેક સવાલ ના જવાબ તેમની પાસે થી મને મળી રહે.Ekta ma'm આભાર..cookpad ના એડમીન Disha ma'm..poonam ma'm.નો પણ દિલ થી આભાર..એ પણ મારાં માટે પ્રેરણારૂપ છે.cookpad પરિવાર ના ઘણા બધા હોમસેફસ પ્રેરણારૂપ છે Jigna Shukla -
સુરતી ઊંધિયું (Surti Undhiyu Recipe In Gujarati)
#WKC #WK4શિયાળાની ઋતુમાં ઊંધિયું માટે બધા શાક એકદમ સરસ મળે છે અને સુરતી ઊંધિયું એકદમ ચટાકેદાર હોય છે Kalpana Mavani -
-
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#CB8 શિયાળામાં મેનુ અચુક હોય જ. શાકભાજી નો કુંભમેળો સ્વાદિષ્ટ તેને કોઈ શણગાર ની જરૂર નથી પોતે જ કલર ફુલ શાક 😋 HEMA OZA -
કાઠિયાવાડી ઊંધિયું (Kathiyawadi Undhiyu Recipe In Gujarati)
#US #ઊત્તરાયણ_સ્પેશિયલ_રેસીપીચેલેન્જ#MS #મકરસંક્રાંતિરેસીપીચેલેન્જ #ઊંધિયું#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge Manisha Sampat -
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
ગુજરાતી જમણમાં ઊંધિયું ખાસ મહત્વનું છે. તહેવાર હોય કે પ્રસંગ ઊંધિયા વિના ફિક્કો લાગે છે. ઊંધિયું અલગ અલગ રીતે બનાવી શકાય છે. મારા મમ્મી ખુબ જ સ્વાદિષ્ટ ઊંધિયું બનાવે છે. તે મુજબ ઊંધિયું બનાવ્યું અને ખરેખર ખુબ સરસ બન્યું છે. મેં ઊંધિયું કુકરમાં બનાવ્યું છે પણ એક પણ સીટી વગાડી નથી. કુકરમાં ઊંધિયું ઝડપથી બને છે. Mamta Pathak -
-
ઊંધિયું
#ભરેલી#goldenapronઊંધિયું એ ગુજરાત ની પારંપરિક રેસિપી છે,જે વારે તહેવારે બનાવવા મા આવે છે,સુરત માં લીલું ઊંધિયું તો સૌરાષ્ટ્ર માં આ રીતે લાલ ઊંધિયું લોકપ્રિય છે,આ ઊંધિયું માં શિયાળામાં આવતા શાકભાજી નો ઉપયોગ કરી ને બનાવવા માટે આવે છે,આ જ રીતે બધા કઠોળ પલાળી ને કઠોળ ઊંધિયું પણ ખૂબ જ સરસ લાગે છે Minaxi Solanki -
મીની ઊંધિયું (Mini Undhiyu recipe in Gujarati) (Jain)
#ઊંધિયું#મેથીનામુઠીયા#કાચાકેળા#સુરતીપાપડી#વિન્ટરસ્પેશિયલ સામાન્ય રીતે ઊંધિયા માં ઘણા બધા શાક નો ઉપયોગ થાય છે. અને તે બનતા પણ ઘણી વાર લાગે છે. આ ઊંધિયું ઓછી સામગ્રીથી ફટાફટ બની જાય છે તેમાં શાક ભરવાની પણ જરૂર પડતી નથી ઘરમાં જે શાક પડ્યા હોય તેમાં મેથી ના મુઠીયા ઉમેરીને તેને તૈયાર કરી શકાય છે. અને સ્વાદમાં પણ ખુબ જ સરસ લાગે છે. Shweta Shah -
ઉંધીયું (Undhiyu Recipe In Gujarati)
#WLD#CWM2#Hathimasala#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
સ્વાદિષ્ટ ઊંધિયું#MBR6 #Week6 #માયબેસ્ટરેસીપીસઓફ2022#BR #વીન્ટર_સ્પેશિયલ #ઊંધિયું#US #ઊતરાયણ_સ્પેશિયલ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeઊંધિયું - લાલ રંગ નું કાઠિયાવાડી ઊંધિયું, જેમાં લાલ મરચું અને ટામેટાં નાખવામાં આવે છે. લીલા રંગ નું સુરતી ઊંધિયું જેમાં લીલો મસાલો કોથમીર મરચાં પીસી ને નાખવામાં આવે છે. એમ બે રીતે બનતું હોય છે. બધાં ની અલગઅલગ રીત હોય છે. ઊંધિયુ આપણાં ગુજરાતીઓ ની શિયાળા ની સ્પેશિયલ ડીશ છે. ગરમાગરમ ઊંધિયું - રોટલી, પૂરી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. પધારો - સ્વાદિષ્ટ ઊંધિયું નો સ્વાદ માણો. Manisha Sampat -
-
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
ગુજરાત તેના ખાનપાન માટે ખૂબ જ લોકપ્રિય છે.. ખાવાની વાત આવે કે ફરવાની ત્યારે ગુજરાત અને ગુજરાતી જરૂર થી યાદ આવે.ગુજરાતી વ્યંજન સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે...શિયાળામાં ગુજરાતી ફંકશન હોય અને ઊંધિયું ન હોય એ બને જ નય... ઊંધિયું એક મિક્સ વેજીટેબલ સબ્જી છે... ઊંધિયું સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી અને સ્વાસ્થ્ય ની રીતે જોઈએ તો ખૂબજ પૌષ્ટિક છે... ઊંધિયું અલગ અલગ રીતે બનાવી શકાય છે... જે મ કે કાઠિયાવાડી ઊંધિયું,સુરતી ઊંધિયું, ડ્રાય ઊંધિયું, માટલા ઊંધિયું,ગ્રેવી વગેરે ...ઊંધિયું એ શિયાળામાં જ બનાવામાં આવે છે કેમ કે દરેક પ્રકારની શાકભાજી શિયાળામાં જ મળતી હોય છે..તો તેને સીઝનલ સબ્જી પણ કહી શકાય.ઉંબાડિયું એટલે માટલા ઊંધિયું જે દક્ષિણ ગુજરાત માં ખુબ જ લોકપ્રિય છે.જે ગ્રીન ચટણીઓ અને શાકભાજી ને માટલા માં ભરીને ઉપર થી ફાયર કરીને બનાવવામાં આવે છે.તેમાં માટલા ના બેઝમાં કલાર અને કમ્બોઈ નામ ની વનસ્પતિ નો ઉપયોગ કરવામાં આવે છે.ઉંબાડિયું સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી અને સ્પાઈસી હોય છે...ઊંધિયું નાના મોટા સૌને ભાવે તેવી સબ્જી છે તો ચાલો તેને બનાવવાની રીત જોઈ લઈશું... Nirali Prajapati
More Recipes
ટિપ્પણીઓ (2)