ગાજરનો હલવો (Carrot Halwa Recipe In Gujarati)

Falguni Shah @FalguniShah_40
અમારા ઘરમાં બધા નો બહુ ફેવરેટ છે અને લાલાની પ્રસાદી માટે બનાવ્યો છે
ગાજરનો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
અમારા ઘરમાં બધા નો બહુ ફેવરેટ છે અને લાલાની પ્રસાદી માટે બનાવ્યો છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગાજર ને બરાબર ધોઈ લો અને તેની છાલ કાઢી લો
- 2
ત્યારબાદ તેને ખમણી લો પછી એક કડાઈમાં બે ચમચી ઘી મૂકી ગાજરને પાંચ મિનિટ માટે શેકી લો
- 3
ત્યારબાદ તેમાં જરૂર મુજબ દૂધ ઉમેરો મીડીયમ ગેસ ઉપર ચડવા દો પછી થોડું ચડી જાય પછી તેમાં કાજુ બદામની કતરણ ઉમેરો
- 4
ત્યારબાદ ઈલાયચી પાઉડર અને સાકર ઉમેરો પછી દૂધ સોસાયજાય ત્યાં સુધી ચડવા દો હવે આપણો ગાજરનો ટેસ્ટી હલવો તૈયાર છે સર્વિંગ બાઉલમાં લઈ સર્વ કરો
- 5
Similar Recipes
-
-
-
ગાજરનો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
#FDશિયાળામાં લાલ ગાજર બહુ સરસ મળે છે જે ખૂબ જ juicy અને ગળ્યા હોય છે. તેનો હલવો ખુબ સરસ બને છે. અમારા ઘરમાં બધાંનો ફેવરિટ છે. હવે જ્યારે શિયાળાની સિઝન અંત ઉપર છે ત્યારે છેલ્લા છેલ્લા લાલ ગાજર નો હલવો તમારા બધા માટે. Unnati Desai -
ગાજરનો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
#GA4#Week3ગાજરનો હલવો ખૂબ જ ભાવતી વસ્તુ છે અને ખૂબ જલદીથી બની જતી વાનગી છે અમારા ઘરમાં ગાજરનો હલવો ખૂબ જ બને છે Mayuri Unadkat -
-
ગાજરનો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
#2021#first recipe of 2021૨૦૨૦ જેવા વસમા વર્ષની વસમી વિદાય પછી નવું વર્ષ ૨૦૨૧ આપણા બધા જ માટે ખૂબ ખૂબ લાભદાયી અને સુખાકારી નીવડે એવી ઈશ્વર પાસે પ્રાર્થના સાથે આ નવા વર્ષની શરૂઆતમાં પહેલી વાનગી મીઠાઈ😋😋😋😋 Kajal Sodha -
-
ગાજરનો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
#XS#MBR9#week9#cookpadgujarati#cookpad શિયાળાની સીઝનમાં એટલે કે ઠંડીની ઋતુમાં લગભગ બધા જ લીલા શાકભાજી ખૂબ જ સ્વાદિષ્ટ અને મીઠાશવાળા આવે છે. આમ જોઈએ તો ગાજર હવે બારેમાસ મળે છે પણ શિયાળાની સિઝનમાં જે ગાજર આવે છે તેની મીઠાશ કંઈક અલગ જ હોય છે. એટલા માટે જ અમારા ઘરમાં દર શિયાળાની સિઝનમાં ઓછામાં ઓછો ત્રણ થી ચાર વખત ગાજરનો હલવો બને છે. ગાજર આપણા શરીર માટે પણ ઘણા પૌષ્ટિક છે. તેમાંથી આપણા શરીરને જરૂરી એવા ઘણા પોષક તત્વો સારા પ્રમાણમાં મળે છે. મેં આ વખતે 31st ડિસેમ્બરને સેલિબ્રેટ કરવા માટે પણ ગાજરનો હલવો બનાવ્યો છે. તો ચાલો જોઈએ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક એવો ગાજરનો આ હલવો કઈ રીતે બને છે. Asmita Rupani -
ગ્રીન ચણા નો હલવો (Green Chana Halwa Recipe In Gujarati)
ઠંડીની સીઝનમાં લીલા દાણાવાળા શાક બહુ સરસ મળે છે. આજે મેં લીલા ચણા નો હલવો બનાવ્યો છે જે બહુ જ સરસ બન્યો છે Jyoti Shah -
ગાજરનો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
શિયાળામાં સ્વાસ્થય વર્ધક વિટામિન એ, બી, સી થી ભરપૂર ગાજર નો હલવો ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. Mayuri Chotai -
બીટ ગાજર હલવો (Beetroot Carrot Halwa Recipe in Gujarati)
આ હલવો મે બીટ અને ગાજર નો મિક્સ બનાવ્યો છે. બાળકો બીટ નાં ખાય તો આ રીતે ખવડાવી શકાય છે. Disha Prashant Chavda -
-
ગાજરનો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
શિયાળાની ઋતુ આવતાં જ આપણને ગાજર અને દૂધીનો હલવો ખાવાની ઈચ્છા થાય છે ..આ સીઝનમાં ફ્રેશ વિવિધ શાક્ભાજી મળતા હોય છે.આમ તો આપણે ગાજરને શાકમાં,જયુસ,સૅલડ,અથવા સૂપમાં અને હલવો બનાવવામાં આવે છે. ગાજરના લાલ રંગ સાથે ભરપુર માત્રામાં વિટામિન અને E,કેરીટનોઇડ,પોટેશિયમ જેવા પોષ્કતત્ત્વો છે.જે શરીરની ઇમ્યુનીટી વધારીને ગંભીર બીમારી સામે લડે પણ છે. તો આપણેઆ સીઝનમાં મળતા ફ્રેશ ગાજરનો વધુ ઉપયોગ કરવો..#GA4#WEEK14#ગાજર#ગાજરનો હલવો 😋😋🥕 Vaishali Thaker -
ગાજર નો હલવો(Carrot halwa recipe in Gujarati)
ગાજર નો હલવો મે ઘરમાં જ સરસ રીતે મળી રહે એવી વસ્તુ થી બનાવ્યો છે Dipti Patel -
-
ગોળ વાળો ગાજર નો હલવો (Jaggery Carrot Halwa Recipe In Gujarati)
#XS ક્રિસમસ અને ન્યુ યર સ્પેશિયલ#MBR9#Week 9#VRગાજર નો હલવો તો મોટે ભાગે બધા ખાંડ નાંખી ને બનાવતા હોય છે પણ મેં ઓર્ગેનિક ગોળ નો ઉપયોગ કરી ને બનાવ્યો છે અને ડાયાબિટીસ વાળી વ્યકતિ પણ ખાઈ શકે છે અને બાળકો માટે પણ હેલ્થી છે. Arpita Shah -
ગાજરનો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#GA4#week14અહી મે ગાજરનો હલવો નારિયેળના દૂધ માં બનાવ્યો છે જે ઘણો જ સ્વાદિષ્ટ અને હેલ્ધી બને છે. Sushma Shah -
-
ગાજરનો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
શિયાળામાં ગાજર આવતાની સાથે જ હલવો ખાવાનું મન થાય ગાજરનો હલવો એવું મીઠાઈ છે જે લગભગ દરેકને ભાવતી હોય છે ગરમ ગરમ પણ ખુબ સરસ લાગે છે અને ફ્રિજમાં મૂકીને ઠંડુ પણ ખુબ સરસ લાગે છે Rachana Shah -
ગાજરનો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
#GA4#Week3ગાજર નો હલવો ,એ હેલ્થી અને ટેસ્ટી સવીટ્સ છે જે શિયાળા માં ખાસ બને છે, ગાજરમાં થી વિટામિન ઈ સારા પ્રમાણમાં મળી રહે છે જે આંખો અને સ્કિન માટે ઉપયોગી છે.તેમજ દૂધ અને માવા માંથી કેલ્સિયમ અને ડ્રાયફ્રૂટ્સ માંથી પ્રોટીન મળે છે.અહીંયા મેં માવો એડ કરી ને બનાવ્યો છે ,માવા વગર એકલા દૂધ માં પણ બનાવી શકાય છે.. Dharmista Anand -
ગાજરનો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
આ વાનગી નાના મોટા સૌની પ્રિય વાનગી છે ગુજરાતીઓના ઘરમાં શિયાળામાઅવારનવાર બને છે. Kunjal Sompura -
-
ગાજરનો હલવો(Carrot Halwa Recipe in Gujarati)
શિયાળામાં ગાજર સરસ આવે છે ગાજર આંખ માટે બહુ સારા છે આજે આપણે ગાજરનો હલવો બનાવશે. Alka Bhuptani -
ગાજરનો હલવો (Carrot Halwa Recipe in Gujarati)
આ સિઝનમાં ગાજર ખુબ જ સરસ મળતા હોવાથી તેનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ ગાજર આંખો માટે ખુબ જ ઉપયોગી છે Shethjayshree Mahendra -
-
ગાજરનો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
#WD#Cookpadindia#CookpadgujratiDishaben Chavda ને આ ગાજરના હલવાની વાનગી dedicate કરું છુંશિયાળાનું ઉત્તમ ટોનિક એટલે બીટાકેરોટિન નું મુખ્ય સ્ત્રોત એવા ગાજર. આ ઉપરાંત ગાજરમાં વિટામિન એ ભરપૂર માત્રામાં છે.એન્ટિઓક્સિડન્ટ એવા ગાજરનો હલવો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. Ranjan Kacha -
-
-
-
ગાજરનો હલવો(Carrot Halwa Recipe in Gujarati)
#CCC#mary christmas christmas હોય એટલે આપણે કેક sweet વગેરે બનાવતા હોઈએ છીએ ચોકલેટ બનાવીએ છીએ ને આજે ગાજરનો હલવો બનાવ્યો છે અને ક્રિસમસમાં રેડ કલરનું ખાસ મહત્વ હોય છે અને ગાજરનો હલવો પણ રેડ કલર હોય છે તો આપણું ઇન્ડિયન ડેઝર્ટ એટલે ગાજરનો હલવો Kalpana Mavani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14501556
ટિપ્પણીઓ (8)