ટામેટા નો સૂપ (Tomato Soup Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સહુ પ્રથમ ટામેટા ને ધોઈ ને તેને ટુકડા કરી ને વરાળ થી બાફવા મૂકવું. તે પછી તને ક્રશ કરી લેવું. ને પછી તેને ગાળી લેવું. ને સાઇડ પર રાખવું.
- 2
હવે એક વાસણમાં ઘી ગરમ કરવા મૂકવું ને ઘી ગરમ થાય એટલે તેમાં જીરા નો વઘાર કરવો ને પછી તેમાં ક્રશ કરેલા ટોમેટો તેમાં ઉમેરવા. હવે તેમાં મસાલો કરીએ.
- 3
સૂપ થોડો ઉકળવા ની તૈયારી માં આવે તે પહેલાં આપડે એમાં મસાલો કરીએ મસાલા માં મીઠું સ્વાદાનુસાર અને તીખા નો ભૂકો ઉમેરી ને મિક્સ કરો પછી તેમાં ખાંડ ઉમેરવી ને ફરી મિકસ કરી ને ઉકળવા દેવું.
- 4
સૂપ ઉકળવા દેવું. ૧૦ મિનિટ જેટલું ઉકળતા થશે.
- 5
સૂપ તૈયાર થાય એટલે તેને એક બાઉલ માં કાઢી લો પછી તેને ક્રીમ અને કોથમીર થી ગાર્નિશ કરીને સર્વ કરવું. ને ગરમા ગરમ સૂપ ની મજા માણો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ટામેટા સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#GA4#WEEK20 ટામેટા સૂપ Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
-
ટામેટા નો સૂપ (Tomato Soup Recipe in Gujarati)
#GA4#week20શીયાળા માં સૂપ સારો. અને એમાં ટામેટા નો સૂપ પીવાની મજા આવે. અમારે ત્યાં નાના - મોટા બધાને વધારે ટામેટા નો સૂપ ભાવે. બ્રેડ ક્રમ્સ ની જગ્યા એ ટોસ્ટ પણ લઇ શકાય. અમારે ત્યાં બધા ટોસ્ટ લે. Richa Shahpatel -
-
-
ટામેટા બીટ ગાજરનું સૂપ (Tomato Beetroot Carrot Soup Recipe In Gujarati)
ટામેટાનું સૂપ તો ઘણી વાર બનાવું.. આજે સાથે બીટ અને ગાજર ઉમેરી વધુ હેલ્ધી વર્જન કર્યું છે. Dr. Pushpa Dixit -
-
-
-
-
-
-
-
-
-
-
-
ટામેટા નો સુપ (Tomato Soup Recipe in Gujarati)
#GA4#Week20#Soup#Tomatosoupટોસ્ટ સાથે સર્વ કરો. Kapila Prajapati -
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14506711
ટિપ્પણીઓ (9)