ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)

Kinu
Kinu @cook_26580363
Ahmedabad

ટોમેટો સૂપ
#GA4 #Week20 #soup

ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

ટોમેટો સૂપ
#GA4 #Week20 #soup

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 500 ગ્રામ ટામેટા
  2. 1 કપગાજર
  3. 1 કપદૂધી
  4. 1 કપડુંગળી
  5. 8-10લસણ કળી
  6. 1/2પીસ આદુ
  7. 2 ટે. સ્પૂનઘઉં નો લોટ
  8. મીઠુ સ્વાદ મુજબ
  9. 1 ચમચીમરી પાઉડર
  10. 1તજ ટુકડો
  11. 3-4લવિંગ
  12. કોથમીર
  13. કીમ
  14. પાણી જરૂરિયાત મુજબ
  15. તેલ/ઘી/બટર

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક કૂકર મા ઘી મૂકી તેમા તજ,લવિંગ, તમાલપત્ર એડ કરો.

  2. 2

    બધા શાક ને ચોપર મા ચોપ કરવા.કૂકર મા આદુ,લસણ,ડુંગળી તથા ઘઊ નો લોટ શેકવા.

  3. 3
  4. 4

    બધા શાકભાજી એડ કરવા.કોથમીર,પાણી એડ કરવુ,3 થી4 સીટી કરો.

  5. 5

    મિશ્રણ ને પીસી ને ગાળી લો.તેમા મીઠું,મરી નાખી 10 મિનિટ કૂક કરો.

  6. 6

    ગરમ ટોમેટો સૂપ કીમ નાખી સવઁ કરો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kinu
Kinu @cook_26580363
પર
Ahmedabad
discovering new recipes
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes