લીલી મેથી લીલા લસણ ના થેપલા (Lili Methi Lila Lasan Thepla Recipe In Gujarati)

Rita Joshi @cook_27182976
લીલી મેથી લીલા લસણ ના થેપલા (Lili Methi Lila Lasan Thepla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
હવે એક વાસણમાં લોટને લો પછી તેમાં મીઠું, મરચું, હળદર,ધાણાજીરું પાઉડર ને તેલ નાખીને
- 2
પછી તેમાં ઝીણી સમારેલી કોથમીર, ઝીણી સમારેલી મેથી અને ઝીણું સમારેલું લીલું લસણ નાખી અને લોટ બાંધી લો
- 3
હવે એક લોઢી ગેસ પર ગરમ મુકો અને લોટ ના લુઆ વાળી લો પછી તેના થેપલા વણો
- 4
હવે તેલ મૂકી તેમાં થેપલાં ચડવી લો તો તૈયાર છે સ્વાદિષ્ટ મજેદાર થેપલા
- 5
શિયાળામાં થેપલા ખાવા ની બહુ મજા આવે છે તે દહીં સાથે ચા સાથે સર્વ કરો તો બહુ સરસ લાગે છે તો તમે પણ જરૂર બનાવજો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથી લીલા લસણ ના થેપલા (Methi Lila Lasan Thepla Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#CWT (શિયાળા સ્પેશિયલ રેસિપીઝ) Sneha Patel -
લીલા લસણ અને મેથી ના થેપલા (Green Garlic And methi thepla Recipe in Gujarati)
#GA4#week20#થેપલા Hetal Kotecha -
-
મેથી પાલક ના થેપલા (Methi Palak Thepla Recipe In Gujarati)
#GA4#Week20Keyword: Thepla Nirali Prajapati -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
લીલા લસણ મેથી બાજરા ના ઢેબરા (Lila Lasan Methi Bajra Dhebra Recipe In Gujarati)
#PKS1Kailash Chudasama
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14515521
ટિપ્પણીઓ