રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૨૦
  1. ચમચા ઘઉં લોટ
  2. મીઠું
  3. મરચુ
  4. ૧ ચમચીચણા લોટ
  5. હળદર
  6. ગરમ મસાલો
  7. આદુ મરચા ની પેસ્ટ
  8. લસણ
  9. 1/2 ચમચીખાંડ
  10. ૨ ચમચીદહીં
  11. મેથી
  12. ૧ ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

૨૦
  1. 1

    ઘઉં અને ચણા ના લોટ મા બધો મસાલો કરી લોટ બાંધી દો.

  2. 2

    લોટ બાંધી ગુલા કરી એક એક વણી સેકી લેવા. દહીં નાખવા થી થેપલા સોફ્ટ થાય છે.

  3. 3

    પછી ગરમ ગરમ સર્વ કરો. ગરમ થેપલા ખાવા ની મજા આવે 😋😋

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Deepika chokshi
Deepika chokshi @cook_24517457
પર

Similar Recipes