મગ ના લોટ ના થેપલા (Mag lot na Thepla Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં મગ નો લોટ લઈ તેમાં બધા મસાલા નાખો. હવે થોડું મોણ નાખી પાણી થી કઠણ લોટ બાંધો
- 2
બાંધેલા લોટ ના એક સરખા લૂઆ કરી ને વણી લો.
- 3
હવે ગેસ પર લોઢી મૂકી વણેલા થેપલા ને બંને બાજુ સેકી લો
- 4
તૈયાર થયેલા થેપલા ને રાયતા મરચાં સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
તિરંગા થેપલા (Tiranga Thepla Recipe in Gujarati)
#GA4#Week20#Thepla ગણતંત્ર દિવસ સ્પેશિયલ થેપલાં....રૂટિન કરતા થોડા અલગ દેખાવ માં લાગવા થી નાના-મોટાં સૌ ને આ થેપલાં ભાવશે. Hiral Dholakia -
-
-
દૂધી ના થેપલા (Dudhi na thepla Recipe in Gujarati)
#GA4#week20#cookpadindia#cookpadgujrati सोनल जयेश सुथार -
-
-
ઘઉં -બાજરી ના લોટ ના લસણવાળા થેપલા (Wheat Garlic Thepla Recipe in Gujarati)
#GA4#week20#Thepla Nisha -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14516198
ટિપ્પણીઓ