થેપલા (Thepla Recipe in Gujarati)

mrunali thaker vayeda @pranali
થેપલા (Thepla Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉંનો લોટ, બેસન, મેથી અને ધાણાભાજીને લઇ મીક્ષ કરો.
- 2
તેમ બધા મસાલા મીઠુ હળદર મરચુ પાઉડર ધાણાજીરુ પાઉડર દહીં ગોળ તલ એડ કરી મીક્ષ કરો.
- 3
મોણ માટે તેલ એડ કરી જરૂર મુજબ પાણી ઉમેરી ને નરમ લોટ બાંધો.
- 4
નાના લૂવા બનાવી ને થેપલા વણવા.
- 5
ગરમ તવા ઉપર શેકવું. બેય સાઇડ તેલ લગાવી ને બરોબર શેકવા.
- 6
થેપલા રેડી છે. પસંદ ની વસ્તુ જોડે સવઁ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
થેપલા સાથે થેપલા વ્રેપ (Thepla with thepla wrap recipe in Gujarati)
#GA4#week20#thepla થેપલા ગુજરાતીઓની ફેવરીટ આઇટમ છે. આજકાલ વ્રેપ ટ્રેન્ડીંગ છે. તો થેપલા વ્રેપ બનાવ્યું. જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Sonal Suva -
-
મેથી થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#GA4#Week18#Methi#Post3થેપલા એ ગુજરાતીઓ ની વિશ્વવિખ્યાત ઓળખ છે. ક્યાંય પણ ઘરની બહાર પગ મૂકીએ કે થેપલા નો ડબ્બો દરેક ગુજરાતી પાસે જોવા મળે જ😎.પછી એ ચાહે માનસરોવર જાય કે માલદિવ્સ 😍😃. એમાં પણ સીઝન માં મેથી નાં ગરમા ગરમ થેપલા ઘી, ગોળ, તીખટ, મરચા નું અથાણું અને દહીં મળી જાય તો ભગવાન મલ્યા.મેં આ વીક 19 માં 3જી પોસ્ટ માં મેથી નાં થેપલા બનાવ્યા. Bansi Thaker -
-
-
-
-
મેથી પાલક ના થેપલા (Methi Palak Thepla Recipe In Gujarati)
#RC4 મેથી પાલક ની ભાજી,લીલા ધાણા માથી બનેલા આ થેપલા ટેસ્ટી પણ છે અને હેલધી પણ છે. Rinku Patel -
પાલક થેપલા (Palak Thepla Recipe in Gujarati)
#GA4#week20#Theplaથેપલા એ ગુજરાતીઓ નો મનપસંદ નાસ્તો છે.જે સવારે નાસ્તા માં કે ટિફિન કે ટા્વેલીંગ માટે બેસ્ટ ઓપ્શન છે.થેપલા મેથી કે દુઘી ના બનાવાય છે.અહીં મેં પાલક ના થેપલા બનાવ્યા છે,જે હેલ્ધી ને ટેસ્ટી પણ છે. Kinjalkeyurshah -
થેપલા (Thepla Recipe In Gujarati)
#GA4#Week20# THEPLA શિયાળામાં મેથીની ભાજી પુષ્કળ પ્રમાણમાં મળતી હોય છે અને હું તેનો વિન્ટરમાં મેક્સીમુમ યુઝ કરતી હોઉં છું મારે ત્યાં શિયાળામાં નાસ્તામાં થેપલા ખૂબ જ બનતા હોય છે થેપલાં અને ઉપર ઠરેલું ઘી !! વાહ!!!મજા પડી જાય !!! SHah NIpa -
-
-
મેથી પાલક ના થેપલા (Methi Palak Thepla Recipe In Gujarati)
#GA4#Week20Keyword: Thepla Nirali Prajapati -
દૂધી થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EBગુજરાતી ની ઓળખ એટલે પિકનિક હોય કે મોટી ટુર કે પછી પ્લેન ,,અરે,,,વિદેશ મા પણ ગુજરાતી ની ઓળખ એટલે થેપલા,,,બરાબર ને??? Bhavisha Hirapara -
-
-
-
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#GA4#Week20#Theplaમેથી ના થેપલા મારી પ્રીય આઈટમ છે તેથી મે આજે થેપલા બનાવ્યા છે. Vk Tanna -
મેથી થેપલા (Methi Thepla Recipe in Gujarati)
#GA4#Week20#Theplaથેપલા અને ગુજરાતી એકબીજા વગર ના રહી શકે. જોકે હવે થેપલા એ નોન ગુજરાતી લોકો ને પણ ઘેલા કર્યા છે. કોઈ પણ પ્રવાસ થેપલા વગર અધૂરો જ ગણાય. થેપલા બનાવામાં પણ સરળ અને ખાવા માં તો એકદમ હેલ્થી. તો ચાલો જોઈ લઈએ રેસીપી Vijyeta Gohil -
-
-
-
-
-
મિક્સ લોટ ના થેપલા (Mix Flour Thepla Recipe In Gujarati)
#GA4 #Week20 #Thepla મિક્સ લોટ ના થેપલા મેં આમાં કોથમીર પણ એડ કરી છે બાળકો કોથમીર ખાતા હોતા નથી તો થેપલા માં નાખી ને ખવડાવી એતો ખાઈ જાય છે Khushbu Japankumar Vyas -
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#GA4#Week20#post1#thepla#મેથીના_થેપલા (Methi Thepla Recipe In Gujarati ) ઠંડીની સિઝનમાં લીલા પાનના શાકભાજીના ખૂબ જ વિકલ્પ બજારમાં મોજૂદ હોય છે. આમ તો બાળકોને લીલા શાકભાજી ખાવાનું બિલકુલ પસંદ હોતું નથી પરંતુ તમે એમાંથી કોઇ સ્વાદિષ્ટ ડિશ બનાવી દો, તો બાળકો અને વડીલો ખાઇ લે છે. ઠંડીમાં આવનારું એક ખૂબ જ પૌષ્ટિક શાક છે મેથી. આ મેથીથી તમે ઘણા પ્રકારની ડિશ બનાવી શકો છો. ઘરમાં મેથીના થેપલા સૌથી વધારે પ્રચલિત હોય છે. ઠંડીમાં ગોળની સાથે મેથીના થેપલા ખાવાની મજા જ કંઇક અલગ છે. મેથીના પાન નાંખીને બનાવવામાં આવેલા મેથીના થેપલા બીજા બધા પરાઠા કરતાં ખૂબ જ હેલ્ધી હોય છે. એ ખૂબ જ સરળતાથી બની પણ જાય છે. મેથીના થેપલા તમે બ્રેકફાસ્ટ અથવા લંચ કોઇ પણ સમયે ખાઇ શકો છો. આ થેપલા પેટ માટે ખૂબ જ હલ્કા હોય છે. જેનાથી એને પચાવવા ખૂબ જ સરળ હોય છે. મેથીમાં વિટામીન સી નું પ્રમાણ ભરપૂર હોય છે, જે પેટની સામાન્ય સમસ્યાઓ જેમ કે કબજિયાત, એસિડીટી, અપચાને ઠીક કરે છે અને ઠંડીમાં થનારી એલર્જીને પણ ઓછી કરે છે. થેપલા આપણા ગુજરાતીઓ નો મનપસંદ ખોરાક છે. તેને ચા-કોફી સાથે નાસ્તા તરીકે ખાઓ કે પછી લંચ ટાઈમ માં સેવ ટામેટા ના શાક સાથે કે પછી રાત્રી ભોજન માં છૂંદો, અથાણું કે દહીં સાથે. થેપલા ગમે ત્યાં ફિટ થઇ જાય ! મુસાફરી માં તો ગુજરાતીઓ ને થેપલા વગર ચાલે જ નહિ. 15-20 દિવસ સુધી તે બગડતા પણ નથી. જ્યાં શાકાહારી ભોજન મળવાની તકલીફ હોય ત્યાં તો થેપલા વરદાન સ્વરૂપ લાગે છે. થેપલા આપણા ગુજરાતીઓ નું સુપરફૂડ ફૂડ છે ! થેપલા વિવિધ પ્રકાર ના બનાવવા માં આવે છે જેવા કે મેથી, પાલક, દૂધી, ગાજર, આ બધા નું કોમ્બિનેશન વગેરે. મેં અહીં મેથીના થેપલા બનાવ્યા છે. Daxa Parmar -
-
મેથી ની ભાજી નું શાક
#MW4#મેથી ની ભાજી નું શાકમેથી ની ભાજી એ જનરલી દરેક ઋતુ મા મળી રહે છે. તેની સુકવણી કરીને પણ યુઝ થાય છે.મેથી માથી થેપલા ગોટા મૂઠિયા બને છે. પંજાબી શબજી મા પણ કસૂરી મેથી નો ઉપયોગ થાય છે. આ ઉપરાંત મેથી ના શાક પણ બનાવાય છે. મેથી સવાદીષટ હોવાની સાથે ગુણકારી પણ એટલી જ છે.મે અહીં મેથી ના બેઝીક શાક ની રેસીપી શેર કરી છે. mrunali thaker vayeda -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14516426
ટિપ્પણીઓ (3)