રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

20 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 200 ગ્રામદૂધી
  2. 2ટામેટાં
  3. 1ગાજર
  4. 3 ચમચીવટાણા
  5. 3 ચમચીલીલા જીંજરા
  6. 3 ચમચીસમારેલી લીલી ડુંગળી
  7. મીઠું સ્વાદ પ્રમાણે
  8. 1/4 ચમચીમરી પાઉડર

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પેલા દૂધી ને સમારી લો બાદ તેમાં ટામેટાં નાખી ને તેની ત્રણ સિટી વગાડી લો.બાદ બીજા વેજીટેબલ ને સમારી લો અને માઇક્રો માં બોલ બોઈલ કરી લો.

  2. 2

    બાદ દૂધી વાળા મિશ્રણ ને પીસી લો અને બાદ ગાળી લો બાદ ગેસ પર મૂકી તેમાં બધા વેજીટેબલ નાખી મીઠું તથા મારી પાઉડર નાખી ને હલાવો બાદ ગેસ બંધ કરો.

  3. 3

    તૈયાર છે મિક્સ વેજીટેબલ સૂપ.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Jayshree Chandarana
Jayshree Chandarana @cook_20391151
પર

Similar Recipes