વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)

charmi jobanputra
charmi jobanputra @angel_21apl93
Junagad, ગુજરાત, ભારત

#KS1
આજે મેં તુવેરદાળ ની વઘારેલી ખીચડી બનાવી છે બવ જ સરસ બની છે તમે પણ ટ્રાય કરજો.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 લોકો માટે
  1. 1 કપચોખા
  2. 1/4 કપતુવેરદાળ
  3. 1ચમચો તેલ
  4. 1/4 ચમચીરાઈ
  5. 1/4 ચમચીજીરું
  6. ચપટીહિંગ
  7. 2 1/2 કપપાણી
  8. 1/2 ચમચીહળદર
  9. 1 ચમચીમરચું પાઉડર
  10. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    એક કૂકર માં તેલ મૂકી રાઈ, જીરું, હિંગ, પાણી

  2. 2

    હળદર, મરચું પાઉડર, મીઠું, દાળ -ચોખા ધોઈ એડ કરી બધું બરાબર મિક્સ કરી 4 વીસલ કરી લો

  3. 3

    તો તયાર છે તુવેરદાળ ની ખીચડી. Enjoy❤

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

charmi jobanputra
charmi jobanputra @angel_21apl93
પર
Junagad, ગુજરાત, ભારત
I'm Queen Of My Kitchen 💕
વધુ વાંચો

Similar Recipes