દુધી ની ખીર (Dudhi Kheer Recipe in Gujarati)

Chetna Jodhani
Chetna Jodhani @cook_26478004

દુધી ની ખીર (Dudhi Kheer Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
3 વ્યક્તિ
  1. 250 ગ્રામદુધી
  2. લીટર દૂધ
  3. 1વાટકો ખાંડ
  4. 1 ચમચીઇલાયચી પાવડરન
  5. ૩ ચમચીડ્રાયફ્રુટ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    દૂધીને છાલ ઉતારી ખમણી લેવી

  2. 2

    દૂધમાં નાખી દુધી ચઢે ત્યાં સુધી દૂધ ઉકાળવું ત્યારબાદ તેમાં ખાંડ નાખી થોડું ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળવું

  3. 3

    નીચે ઉતારી તેમાં બ્લેન્ડર ફેરવી લેવું

  4. 4

    ત્યારબાદ તેમાં ઇલાયચી પાઉડર તેમજ ડ્રાયફ્રુટ નાખો

  5. 5

    બાઉલમાં કાઢી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Chetna Jodhani
Chetna Jodhani @cook_26478004
પર

ટિપ્પણીઓ (2)

Similar Recipes