દૂધી નાં મૂઠિયાં (Dudhi Muthiya Recipe in Gujarati)

દૂધી નાં મૂઠિયાં (Dudhi Muthiya Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દૂધી ને છીણી લો અને તેમાં બધાં સુકા મસાલા તેમ જ સમારેલ મેથી, કોથમીર અને લીલું મરચું તથા પલાળેલા પૌવા ઉમેરો.
- 2
હવે તેમાં ઘઉંનો કરકરો લોટ અને રાગી નો લોટ ઉમેરો અને બરાબર મિક્સ કરો.
- 3
હવે મોણ માટે એક વાટકા માં તેલ લો. તેમાં ખાવા નો સોડા નાખી તેની ઉપર લીંબુ નો રસ નાખો અને હલાવી ને લોટ નાં મિશ્રણ માં મિક્સ કરી લોટ બાંધી લો... લોટ બાંધતા કઠણ લાગે તો થોડું દહીં ઉમેરવું.
- 4
- 5
હવે એક મોટા વાસણમાં પાણી નાખી તેની ઉપર ચારણી ગોઠવો અને તેલ થી ગ્રીસ કરી લો અને આ વાસણ ને ગેસ પર ગરમ કરવા મૂકો. હવે બાંધેલા લોટમાંથી નાના નાના મૂઠિયાં વાળી લો અને તેને આ ચારણી માં ગોઠવી (બરોબર સ્ટીમ મળે તે રીતે) ઢાંકણ ઢાંકી ને ૪૫ મીનીટ સુધી ચઢવા દો.
- 6
- 7
આશરે ૪૫ મીનીટ પછી ખોલી ને ચેક કરો. ચપ્પુ ને મૂઠિયાં માં અંદર સુધી લઈ જવું અને બહાર કાઢી જોવું...જો ચપ્પુ ક્લીન નીકળે તો મૂઠિયાં બરાબર ચઢી ગયા છે.મૂઠિયાંને૨-૩ પીસમાંસમારીલો.તો હવે વઘાર માટે ની તૈયારી કરીએ.
- 8
- 9
એક કડાઈમાં તેલ લઇ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું, મેથી, તલ, હિંગ અને મીઠા લીમડા ના પાન નાખી સમારેલ મૂઠિયાં નાખવાં અને બરાબર મિક્સ કરો.
- 10
- 11
તો તૈયાર છે ગરમા ગરમ અને સ્વાદિષ્ટ એવા દૂધી નાં મૂઠિયાં.. જેને મેં દહીં, ટોમેટો સોસ ડુંગળી અને ગરમ મસાલા ચા સાથે સર્વ કરેલ છે.
Similar Recipes
-
દૂધી ના મૂઠિયાં.(Dudhi Na Muthiya in Gujarati)
#CB2Post 2 દૂધી ના મૂઠિયાં બહાર થી ક્રિસ્પી અને અંદર થી સોફટ બને છે.નાસ્તા માં ઉપયોગ કરી શકાય.શિયાળામાં ચા- કોફી સાથે મજા પડે તેવા છે. Bhavna Desai -
દૂધી નાં થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#GA4 #Week20દૂધી આપડા સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયી છે. તો આજે મેં દૂધી નાં થેપલા બનાવ્યા છે. મારા ઘર માં બધાં નાં ફેવરિટ છે... તો ચાલો જાણીએ રેસિપી... Urvee Sodha -
દૂધી ના મૂઠિયાં
#ફેવરેટ દૂધી ના મૂઠિયાં મારા ઘરમાં દરેક ના ફેવરેટ છે. દૂધી ના મૂઠિયાં ને જુવાર, ઘઉં, ચોખા અને ચણા ની દાળ નો મીક્સ જાડો લોટ લઈ બનાવ્યા છે. શરીર માટે દરેક રીતે ફાયદાકારક છે. Bhavna Desai -
બટાકા પૌવા (Bataka Paua Recipe In Gujarati)
#GA4 #Week1સવાર નાં નાસ્તા માં બનતા બટેકા પૌવા મારા ઘર માં બધાં નાં ફેવરિટ છે. Urvee Sodha -
દૂધી ના મૂઠિયાં(dudhi muthiya recipe in gujarati)
#વેસ્ટ#ઓગસ્ટ#cookpadindia#cookpadgujarat#lovetocook#દૂધી_ના_મૂઠિયાંગુજરાત નું food આખી દુનિયા માં પ્રખ્યાત છે. જેમ કે ઢોકળા, ફાફડા, જલેબી. ઢોકળા માં પણ અલગ અલગ પ્રકાર હોય છે. ખાટયા ઢોકળા, ખમણ, મૂઠિયાં, પાત્રા વગેરે આ બધા ઢોકળા ના જ પ્રકાર છે. તો અત્યારે હું લઈને આવી છું દૂધી ના મૂઠિયાં.. Henal Kothadiya _ #HENALs_Kitchen -
ભાત-દૂઘી નાં મૂઠિયાં
#ચોખામૂઠિયાં એક ગુજરાતી રસોઈની સદાબહાર પ્રખ્યાત વાનગી છે. એમાં ગણી વિવિધ પ્રકારના મૂઠિયાં બનાવવામાં આવે છે.. મેથીનાં મૂઠિયાં,દૂધીનાં મુઠીયા, પાલખનાં મૂઠિયાં,રસાવાળા મૂઠિયાં... જે શાક માં નાખી ને, ખીચડી સાથે, અથવા ગરમ નાસ્તો માં ખાવાં માટે ઉપયોગમાં લેવામાં આવે છે.એક નવીનતમ સ્વાદિષ્ટ રેસીપી... ભાત-દૂઘીનાં મૂઠિયાં. Jasmin Motta _ #BeingMotta -
દૂધી ના મૂઠિયા (Dudhi Muthiya Recipe In Gujarati)
#દૂધી#સ્નેક્સમૂઠિયાં એ ગુજરાતી ઓ માટે પફેક્ટ નાસ્તો છે. જે સવારે નાસ્તા માં કે ટિફિન માં પણ લઈ શકાય છે. એકદમ પોચા મૂઠિયાં બનાવવાની રેસિપી નોંધી લો. Daxita Shah -
દૂધી ના મુઠીયા (Dudhi Muthiya Recipe In Gujarati)
#મોમમારી માં ની સ્પેશિયલ વાનગી દૂધી ના મુઠીયા.આજ mother's day બનાવ્યા Nehal D Pathak -
ગ્રીન મૂઠિયાં
હાલ શિયાળા દરમ્યાન લીલા શાભાજી ખૂબજ સારા અને ફ્રેશ આવે છે.તો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે જેથી અવનવી વાનગીઓ બનાવી એનો લાભ લઈ શકાય છે. Geeta Rathod -
મૂઠિયાં-કઢી ચાટ
#ડીનરપરંપરાગત ગુજરાતી ગરમ નાસ્તો.. મૂઠિયાં માં ગરમ ગુજરાતી કઢી નાખી ને , ટમેટા કાંદા નાં ટુકડા ભભરાવી ને ચટપટી વાનગી બનાવવાની કોશિશ કરી છે.અહીં મેં ભાત ના મૂઠિયાં બનાવવા છે પણ તમે મેથી, દૂધી ના મૂઠિયાં માં થી આ સ્વાદિષ્ટ ચાટ બનાવી શકો છો. Jasmin Motta _ #BeingMotta -
રસિયા મૂઠિયાં
મૂઠીયા તો વિવિધ રીતે ઘણી જાતના બનાવાય છે.પણ રસિયા મૂઠિયાં એ એવી રેશીપી છે બનાવવા સરળ અને સ્વાદિષ્ટ છે.જે એકલા જ ખાઈ શકાય છે.તો ચાલો આજે બનાવીએ "રસિયા મૂઠીયા".જે સૌને ખૂબ પસંદ આવશે. Smitaben R dave -
દૂધી ના મુઠીયા(dudhi na muthiya recipe in gujarati)
મારા ઘર માં દૂધી નું શાક કોઈને ના ભાવે જેથી હું દૂધી ના મુઠીયા વધારે બનાવું Dimple prajapati -
સ્ટીમ મેથી મૂઠિયાં (Steam Methi Muthiya Recipe In Gujarati)
#GA4#Week8મુઠીયા રૂટિંગ માં આપડા ઘરે બનતા હોય છે.. જેમાં અલગ વેરીશન થી બનાવતા હોય છે.. જેમ કે દૂધી, કોબી, મેથી, ભાત, મેં આજે મેથી ના મુઠીયા બનાવ્યા છે હવે વિન્ટર સ્ટાર્ટ થતા ગ્રીન ભાજી માં સારા એવા ટેસ્ટઃ માં બને છે જોડે હેલ્થી પણ છે ગ્રીન ભાજી ને ચણા ઘવ ના લોટ ના કોમ્બિનેશન થી વધુ ટેસ્ટી બને છે. Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
મેથી ના તળેલાં મૂઠિયાં (Methi Na Fried Muthiya Recipe In Gujarati)
#GA4#Week4#Gujaratiમેથી એ ખુબ ગુણકારી છે. મેથી શરીર ને આંતરિક રીતે તો સ્વચ્છ કરે જ છે પણ બાહ્ય રૂપ ને પણ નિખારે છે. જો તાજી મેથી ખાવા ના ઉપયોગ માં લઈએ તો શરીર ને જરૂરી વિટામિન્સ અને મિનરલ્સ મળી રહે છે.. મેથી મૂઠિયાં ખુબ સરસ નાસ્તો છે આને 2-3 દિવસ સુધી રાખી શકાય છે. Daxita Shah -
મેથી ના મૂઠિયાં (Methi muthiya recipe in gujarati)
#મોમ મારા મમ્મી ના હાથ ના મુઠીયા મારા ફેવરિટ હું તેની પાસે થી જ શીખી છું તમે પણ બનાવજો બોવ ટેસ્ટી બનશે સિક્રેટ રેસિપી મારી મોમ પોવવા પલાળી નાખે તે મે શેર કરી છે Jayshree Kotecha -
રવા પાલક ઇન્સ્ટન્ટ ઢોકળા
#લીલી મસ્ત શાકભાજી ની સિઝન ચાલે છે.. એમાં પણ લીલી .. એટલે વિવિધ જાત ની રેસીપી જોવા મળે છે.તો ચાલો આજે આપણે હેલ્થી ગ્રીન પાલક રવા ઢોકળા બનાવીએ. પાલક માંથી આપણે સારા પ્રમાણ માં આયર્ન,લોહતત્વ,વિટામિન મળી રહે છે. Krishna Kholiya -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#GA4 #Week9મારા ઘર માં બધા ને બહુ ભાવે છે. અત્યારે ઉનાળા માં તો દૂધી બહુ જ સરસ મળે છે. કોઈ મેહમાન આવે તો પણ આ સ્વીટ બહુ જ સરસ લાગે છે.સ્વીટ ડીશ અને મીઠાઈ માં વપરાય છે. દૂધી નો હલવો ગરમ ગરમ લાઈવ પણ સરસ લાગે છે. જમણવાર માં પણ આ સ્વીટ હોય છે. Arpita Shah -
ચટાકેદાર દૂધીનાં મૂઠિયાં
#ટીટાઈમઆજે ટીટાઈમ કોન્ટેસ્ટમાં હું પોસ્ટ કરું છું, એક પરંપરાગત ગુજરાતી રેસીપી જેનું નામ છે દૂધીનાં મૂઠિયાં. જે બધા જ ગુજરાતીનાં ઘરમાં બનતા જ હોય છે. પરંતુ આ પરંપરાગત વાનગી છે. જે પરંપરાગત રીતે જો શીખવા મળી હોય તો જ પરફેક્ટ બનાવી શકાય છે. નહીંતર ગળે બાજે એવાં કઠણ અને ચવ્વડ રબ્બર જેવાં મૂઠિયાં બને છે. આ રેસીપી મારા દાદી મારા પરદાદી પાસેથી શીખેલા અને મારા મમ્મી મારા દાદી પાસેથી શીખેલા. હું મમ્મી પાસેથી શીખ્યો છું. મારા દાદી એમ કહે છે કે જે વહુએ સાસુનાં ક્લાસ ભર્યા હોય એ પરંપરાગત રેસીપી સારી બનાવી શકે છે જેમકે મૂઠિયાં, હાંડવો, ઢેબરાં, ઢોકળા વગેરે. એ સિવાય ઓનલાઈન ઘણી બધી રેસીપી હોય છે પણ પ્રેક્ટિકલ નોલેજ ન હોય તો થોડી ઘણી ભૂલ થાય તો રેસીપી પરફેક્ટ બનતી નથી. તો આજે હું પોસ્ટ કરું છું મારા ઘરની રીત પ્રમાણે દૂધીનાં મૂઠિયાં બનાવવાની રીત જે ખાવામાં પોચા રૂ જેવા છે અને સ્વાદમાં તો લાજવાબ બનશે. સાથે આજે હું મૂઠિયાં પરફેક્ટ બને એ માટે અમુક ટીપ્સ પણ આપું છું, તો આ પ્રમાણે ધ્યાન રાખીને બનાવીએ તો ચોક્કસ મૂઠિયાં સરસ જ બનશે. Nigam Thakkar Recipes -
ચણા નાં લોટ નાં ઢોકળાં (Gram flour Dhhokala recipe in Gujarati) (Jain)
#ff3#PR#chanalot#Dhhokala#festivalspecial#pariyushan#Jain#CookpadIndia#COOKPADGUJRATI#nogreenry શ્રાવણ માસના છેલ્લા ચાર દિવસ અને ભાદરવા માસના પહેલા ચાર દિવસ આઠ દિવસ દરમ્યાન પર્યુષણનો તહેવાર મનાવવામાં આવે છે. આ પર્વના દિવસોમાં કોઈપણ પ્રકાર નાં લીલા શાક ભાજી, ફળ, સૂકામેવા ઉપયોગ થતો નથી. આ સમયે ધાર્મિક ક્રિયાકર્મ પણ વધુ કરવા નાં હોવા થી ઓછા સમય માં ફટાફટ તૈયાર થઇ જાય તેવી વાનગી બનાવીએ તો સરળતા રહે છે. Shweta Shah -
લીલવા દાણા માં મૂઠિયાં
#લીલી#મેથી ની ભાજી ના મૂઠિયાં અને સુરતી પાપડી નું કોમ્બિનેશન થી શાક બને એટલે આજુબાજુ ના ઘરો માં પણ એની સુગંધ ફેલાય જાય છે.આજે આપણે પાપડી ના દાણા જેને લીલવા પણ કહેવામાં આવે છે એમાં મૂઠિયાં મૂકી રસા વાળુ શાક બનાવશું. અત્યારે લગ્ન પ્રસંગે મહારાજ દ્વારા ખાસ બનાવતું શાક છે. ઠંડી માં આવા શાક ખાવાની ખૂબ મજા આવે છે.એની સાથે બાજરી ના રોટલા,લસણ ની લાલ ચટણી, ખીચા પાપડી, ગોળ ઘી અને છાસ મળી જાય તો એની સામે પાંચ પકવાન પણ ઝાંખા પડે. Kunti Naik -
દૂધી ના મૂઠિયા (Dudhi Muthiya Recipe In Gujarati)
#GA4 #Week21 આ મૂઠિયાં માં મે ગાજર અને બીટ નો ઉપયોગ કર્યો છે Neeta Parmar -
જુવાર ની ભાખરી (Jowar Bhakhri Recipe in Gujarati)
આ ભાખરી અમારા ઘર માં ખાસ કરીને શિયાળા માં ખાસ ખાવા નું પસંદ કરવામાં આવે છે... જુવાર નાં ઘણાં બધાં ફાયદા ઓ છે તો ખોરાક માં સમાવેશ કરવાથી આપણી હેલ્થ પણ સારી રહે છે...#GA4#week16 Urvee Sodha -
-
રાગી અને બાજરીના વડા (millet &finger millet vada recipie in gujr
રાગી અને બાજરી એ બંને ખુબજ હેલ્ધી તેમાંથી બધા જ પ્રકાર ના વિટામિન્સ અને મિનરલ્સ મળી રહે છે. નાના બાળકો ને બનાવી ને આપી શકાય.ટ્રાવેલિંગ માં પણ કેરી કરી શકાય. #goldenapron3#week25#millet#માઇઇબુક #પોસ્ટ 23 Nilam Chotaliya -
દૂધી બટાકા નું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
#cooksnap સમર લંચ રેસીપી ઉનાળા માં પાણી નું પ્રમાણ વધારે હોય એવા શાકભાજી ખાવા થી અનેક ફાયદા થાય છે. આજે મે દૂધી નું શાક બનાવ્યું છે. દૂધી અનેક પ્રકાર નાં ઔષધીય ગુણ ધરાવે છે. એટલે દૂધી, કાકડી, તુરીયા ઉનાળા માં ખાવા શરીર માટે ખૂબ ઉપયોગી છે. Dipika Bhalla -
દૂધી નાં રસિયા મુઠીયા (Dudhi Rasiya Muthia Recipe In Gujarati)
દૂધી નાં રસિયા મુઠીયા#દૂધી #રસિયામુઠીયા#MDC #MothersDayChallenge#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeમધર્સ ડે પર હું મારા મમ્મી ની યાદ માં તેમને આ રેસીપી ડેડીકેટ કરૂ છું . એમના હાથ માં અન્નપૂર્ણાં નો વાસ હતો ને રસોઈ માં લાજવાબ સ્વાદ હતો . એમની જ પાસેથી સાદી સરળ રેસીપી દૂધી નાં રસિયા મુઠિયા બનાવતાં શીખી છું . Manisha Sampat -
દૂધી ના પરાઠા (Dudhi Paratha Recipe In Gujarati)
#GA4#Week21#દૂધી બાજરી ને ઘઉં ના લોટના પરોઠા Jalpa Patel -
પાત્રા મૂઠિયાં.(Patra Muthiya in Gujarati.)
પાત્રા ચોપડવાની ઝંઝટ વગર ટેસ્ટી પાત્રા નો સ્વાદ માણો.બાફેલાં મૂઠિયા પાત્રા એક વીક સ્ટોર કરી જરૂર પડે ત્યારે ઉપયોગ કરી શકાય.છઠ સાતમ ના તહેવાર માં ઉપયોગી થશે. Bhavna Desai -
દૂધી ના મુઠીયા(dudhi na muthiya recipe in gujarati)
#વેસ્ટ#Gujaratમિત્રો તમે જાણો છો કે ખાવા- પીવા ની બાબત માં આપણું ગુજરાત સર્વ પ્રથમ આવે છે. આજકાલ ની ભાગ દોડ ભરી લાઈફ માં ઘરે જલ્દી થી બની જાય અને એ સ્વાસ્થ્ય માટે પણ ફાયદકારક હોય એવું મળી જાય તો મોજ જ મોજ... એટલે જ પોષણ થી ભરપૂર એવા દૂધી ના મુઠીયા બનાવવાની રીત આપુ છું જે સ્વાદ માં પણ ખૂબ સરસ લાગે છે... સાથે એને મે દૂધી નું પ્લેન બનાવી ને સર્વ કર્યું છે આશા રાખું બધા ને ગમશે 😃😊😋 Neeti Patel -
મેથી દૂધી કોથમીર ના મુઠીયા (Methi Dudhi Kothmir Muthiya Recipe In Gujarati)
#GA4 #week19 spicy 🔥 muthiya Devanshi Chandibhamar
More Recipes
ટિપ્પણીઓ (3)