દુધી નું શાક (Dudhi Sabji Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગેસ પર એક કુકર મુકો પછી તેમાં તેલ રેડી દો
- 2
- 3
હવે તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો અને તતડાવો
- 4
હવે રાઈ તતડે એટલે તેમાં હળદર નાખી દો
- 5
હવે પછી તેમાં સમારેલી દુધી એડ કરો અને મીઠું નાખી દો પછી તેમાં પાણી રેડી દો પાણી ઓછું રેડવું દુધી માં પાણી છુટશે એટલે
- 6
એક વાટકી જેવુજ રેડવું હવે કુકર નું ઢાંકણ લગાવી ૨થી-૩ સીટી વગાડી લો
- 7
સીટી વાગી જાય એટલે ગેસ બંધ કરી દો અને કુકર ને એની જાતે થંડુ થવા દો
- 8
હવે કુકર થંડુ થાય એટલે ઢાંકણ ખોલી દો અને અને તેમાં લાલ મરચું, ગરમ મસાલો અને, ખાંડ એડ કરો
- 9
અને રસો ગટૃ થવા દો અને દુધી ને ચમચા ની મદદથી થોડી થોડી દબાવી દો અને રસો ગટૃ થઇ જાય એટલે ગેસ બંધ કરી એક બાઉલમાં કાઢી લો અને રોટલી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
દુધી બટાકા નું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
આજે મેં દુધી બટાકા નુ શાક બનાવ્યું છે. ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે. અને ખાવા માટે પણ હેલ્ધી છે.#GA4#Week21#bottalgourd#દુધીબટાકાનુંશાક Chhaya panchal -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દુધી ચણા દાલ શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#GA4#Week21#bottel guard Kunjal Raythatha -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14533932
ટિપ્પણીઓ (4)