સુખડી (Sukhdi Recipe In Gujarati)

Dimple Madlani Tanna
Dimple Madlani Tanna @cook_28486511
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૩ લોકો માટે
  1. ૨૫૦ ગ્રામ ઘઉંનો ઝીણો લોટ
  2. ૧૨૫ ગ્રામ ઘી
  3. ૧૨૫ ગ્રામ ગોળ
  4. ૨ ચમચી દૂધ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    કડાઇ માં ઘી ગરમ કરવા મૂકવું

  2. 2

    ઘી પીગળી જાય એટલે લોટ નાખવો

  3. 3

    લોટ ને ધીમા તાપ પર ૧૦ મિનીટ માટે શેકવો

  4. 4

    લોટ નું મિશ્રણ ઘટ્ટ લાગે તો એમાં ૨ ચમચી ઘી ઉમેરવું

  5. 5

    લોટ શેકાઈ જાય પછી ગેસ બંધ કરી થોડીવાર ઠંડુ થવા દેવું

  6. 6

    ત્યારબાદ તેમાં ગોળ મિક્સ કરવો

  7. 7

    થાળી માં ઘી લગાડી મિશ્રણ ને સરખી રીતે પાથરવું

  8. 8

    તેના પર વાટકી ના તળિયા પર ઘી લગાડી સરખી રીતે સેટ કરવુ

  9. 9

    થાળી માં સરખું સેટ કર્યા બાદ ૧૦ મિનીટ પછી ચપ્પુ વડે આકા પાડી મિડિયમ સાઇઝ ના કટકા કરવા

  10. 10

    આપના સ્વાદ મુજબ સુખડી માં ઈલાયચી પાઉડર અને કાજુ બદામ પણ ઉમેરી શકાય છે

  11. 11

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dimple Madlani Tanna
Dimple Madlani Tanna @cook_28486511
પર

ટિપ્પણીઓ (3)

Mansi Dalvadi
Mansi Dalvadi @cook_28835235
આમ દૂધ ક્યારે નાખવું તે જણાવ્યું નથી

Similar Recipes