સમોસા (Samosa Recipe In Gujarati)

Shruti samani
Shruti samani @shrutii
Gujarat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૩ લોકો
  1. 2 કપમેંદો
  2. ૧/૪ કપઘી
  3. ૧/૨ટી. અજમા
  4. સ્વાદ અનુસારમીઠું
  5. ૧/૪ કપપાણી
  6. બટેટાનો માવો બનાવવા
  7. ૫-૬ નંગ બાફેલા બટાકા
  8. 1 કપવટાણા
  9. 1/2 ચમચીગરમ મસાલો
  10. 5 ચમચીતેલ
  11. 1/2 ચમચીમરચું પાઉડર
  12. 1/2 ચમચીજીરૂ
  13. 1 ચપટીહિંગ
  14. 1/2 ટુકડોઆદુનો ચોપ કરેલ
  15. મીઠું સ્વાદ અનુસાર
  16. ૧/૨ કપકોથમીર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ લોટ બાંધવા માટે મેંદાને ચાળી લો. પછી તેમાં ઘી, અજમા અને મીઠું, નાખો. પછી તેને મિક્સ કરી દો

  2. 2

    પછી જરૂર પ્રમાણે પાણી ઉમેરી. કઠણ લોટ બાંધવો.

  3. 3

    માવો બનાવવા માટે તેલ ગરમ થાય એટલે તેમાં જીરુ, અને હીંગ ઉમેરો.

  4. 4

    વટાણા ઉમેરો, પછી મરચું, મીઠું ગરમ મસાલો અને આદુ ઉમેરો.

  5. 5

    પછી તેમાં બટેટાના ટુકડા ઉમેરો. અને મિક્સ કરો.

  6. 6

    પછી લોટના લૂઆ કરો અને તેની રોટલી વણો. પછી તેને બે ભાગમાં કાપી લો.

  7. 7

    રોટલી ને એક એક સાઇટથી જોઈન્ટ કરી ત્રિકોણ બનાવો.

  8. 8

    એમાં વચ્ચે માવો ભરી‌. એની બધી કોને ચોંટાડી દો.

  9. 9

    પછી સમોસાને ગોલ્ડન થાય ત્યાં સુધી તળાવા દો‌.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shruti samani
Shruti samani @shrutii
પર
Gujarat

Similar Recipes