દૂધી ના મુઠીયા (Dudhi Muthiya Recipe in Gujarati)

Charmi Tank
Charmi Tank @cook_20641216
Junagadh
શેર કરો

ઘટકો

40 મિનિટ
3 લોકો
  1. 1દૂધી (500 ગ્રામ)
  2. 1 કપઘઉંનો જાડો લોટ
  3. 1/2 કપબાજરા નો લોટ
  4. 1 ચમચીઅજમો
  5. 1 ચમચીતલ
  6. 1 ચમચીઆદુ લસણ મરચા ની પેસ્ટ
  7. 1ઝીણી સમારેલી ડુંગળી
  8. મીઠું સ્વાદાનુસાર
  9. 1/2 ચમચી હળદર
  10. 1 ચમચીલાલ મરચું પાઉડર
  11. 1/2 ચમચીગરમ મસાલો
  12. 1 કપમેથી ભાજી અને ધાણા ભાજી
  13. 1 ચમચીધાણાજીરું પાઉડર
  14. 1/2 ચમચી વરિયાળી
  15. 1/2 ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1
  2. 2

    એક બાઉલ માં દૂધી ખમની લો. તેમાં બધા લોટ અને બધા મસાલા એડ કરી દો.

  3. 3

    ત્યારબાદ તેનો લોટ બાંધી લો. પાણી જરૂર પડે તો જ એડ કરવું.

  4. 4

    તેના મૂઠિયાં વાળી લો અને ધીમા તાપે 15 થી 20 મિનિટ માટે બાફી લો. ત્યારબાદ તેના કટકા કરી લો.

  5. 5

    એક પેન મા તેલ લો. તેમાં રાઈ જીરું હિંગ અને તલ એડ કરી ડુંગળી એડ કરી દો. ત્યારબાદ મૂઠિયાં એડ કરી વધારી લો.

  6. 6

    દહીં અને ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Charmi Tank
Charmi Tank @cook_20641216
પર
Junagadh

Similar Recipes