ખજૂર બિસ્કીટ (Khajur Biscuit Recipe in Gujarati)

Brinda morzariya
Brinda morzariya @Brindamorzariya
Amreli

ખજૂર બિસ્કીટ (Khajur Biscuit Recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનીટ
2 લોકો માટે
  1. ૨ વાટકીખજૂર
  2. ૧ વાટકીડ્રાયફ્રુટ
  3. ૨ ચમચીઘી
  4. ૧ વાટકીનારીયળ નો ભુક્કો
  5. પેકેટ બિસ્કીટ

રાંધવાની સૂચનાઓ

20 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ કડાઈ મા ઘી મુકી તેમાં ખજૂર નાખી એક્દમ મેસ કરી લો.

  2. 2

    હવે તેમાં મિક્સ ડ્રાયફ્રુટ ને ક્રશ કરીને નાખો. હવે તૈયાર થયેલ મિશ્રણ ને બિસ્કીટ વચ્ચે મુકી રોલ તૈયાર કરી લો.

  3. 3

    નારિયેળ નો ભુક્કો ભભરાવી રોલ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Brinda morzariya
Brinda morzariya @Brindamorzariya
પર
Amreli

ટિપ્પણીઓ

Similar Recipes