દુધી ની ખીર (Dudhi Kheer Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દુધી ને ધોઈ છાલ ઉતારી તેને ઝીણી ખમણી લેવી.. સાબુદાણાને મિક્સર જારમાં ક્રશ કરી પાઉડર બનાવી લેવો.. ઈલાયચી ખાંડીને પાઉડર તૈયાર કરી લેવો.. બદામ અને પીસ્તા ની કતરણ તૈયાર કરી લેવી
- 2
હવે એક તપેલીમાં ૧ લીટર દૂધ લઇ તેને ગેસ ઉપર ગરમ કરવા મૂકવું એક ઉભરો આવે ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરી ગરમ કરવા માટે મૂકવું દૂધ સારી રીતે ઉકળે ત્યારબાદ તેમાં છીણેલી દૂધી નાખી દેવી
- 3
હવે આ મિશ્રણને સતત હલાવતા રહેવું જેથી દુધી નીચે બેશી ન જાય તેમજ તેને ખૂબ સારી રીતે ઊકળવા દેવું અને એકદમ ઘટ્ટ થવા દેવું ત્યારબાદ તેમાં ૧ ચમચો દૂધ ની મલાઈ તેમજ સાબુદાણા નો પાઉડર નાંખી દેવો
- 4
દૂધની મલાઈ નાખ્યા પછી પાછું ખૂબ હલાવવું આ મિશ્રણ ને ફરી પાછું એકદમ ઘટ્ટ થવા દેવું ત્યારબાદ નીચે ઉતારી ઠંડું થવા દેવું હવે આ મિશ્રણમાં ફૂડ કલર પાણીમાં મિક્સ કરી એડ કરી દેવો અને સારી રીતે મિક્સ કરી હલાવી લેવું
- 5
હવે આ ઠંડી થયેલી ખીર ને સર્વિંગ ડીશમાં લઈ લો તેમાં ઉપર બદામની અને પીસ્તા ની કતરણ ભભરાવી તેમજ ગુલાબની પાંદડી અને કેસર વડે સજાવી લેવી દૂધીના હલવા નો ટેસ્ટ તો આપણે બધાએ કર્યો જ છે ખરું ને...
પરંતુ દૂધીની ખીર નો ટેસ્ટ કઈક અલગજ છે... - 6
લો.. તૈયાર છે આપણે દુધી ની ખીર..
આ ખિર ને થોડીવાર ફ્રીઝમાં રાખી ઠંડી ઠંડી સર્વ કરવી.. આ દુધી ની ખીર નો ટેસ્ટ ખૂબ સારો આવે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દુધી સાગો ખીર (Dudhi Sago Kheer Recipe In Gujarati)
#GA4 #Week8. #milkરૂટિનમાં અને ફરાળમાં ખવાય એવી જલ્દીથી બની જતી આ ખીર સ્વાદમાં ખૂબજ ટેસ્ટી લાગે છે. મારા ઘરમાં દરેકને આ ખીરખૂબ જ પ્રિય છે. તમને પણ જરૂર થી પસંદ આવશે. 😋 Shilpa Kikani 1 -
-
-
-
-
-
-
-
-
-
રજવાડી દૂધી હલવો(rajvadi dudhi halvo recipe in Gujarati)
#ઉપવાસ#cooksnap_contest#WEEK1#cookpadindia#cookpadgujકુકપેડ મેમ્બર ચાંદની મોદીજીની દૂધીના હલવાની રેસિપી જોઈ મને પણ દુધીનો હલવો બનાવવાની પ્રેરણા મળી છે. થોડા ફેરફાર સાથે મેં દુધીનો હલવો બનાવેલ છે. આભાર ચાંદની મોદીજીનો🙏🏻 Neeru Thakkar -
-
દૂધી ની ખીર (Bottle Gourd Kheer Recipe In Gujarati)
#GA4#Week21#post_21#bottlegourd#cookpad_gu#cookpadindiaદૂધી નો ઉપયોગ શાક તરીકે વિપુલ પ્રમાણમાં થાય છે. તે ક્યુકરબિટેસી (Cucurbitaceae) કુળનું સભ્ય છે. દૂધીની ખેતી ભારત માં ઘણી જગ્યાએ થાય છે. તેમજ દૂધી માંથી દૂધીનો હલવો નામની ભારતીય વાનગી બને છે જે એક પ્રકારની મીઠાઈ તરીકે શુભ પ્રંસંગોએ બનાવવામાં આવે છે.મેં આજે બનાવી દૂધી ની ખીર. દૂધ માં દૂધી છીણી ને ઉમેરી દૂધ ને ઉકાળ્યું. ત્યારબાદ એમાં ખાંડ, લીલો ફૂડ કલર, ઇલાયચી પાઉડર, બદામ નું કતરણ અને કેસર ઉમેરી ને પરફેક્ટ હાર્ટ ફ્રેન્ડલી ડેઝર્ટ બનાવ્યું છે. જે તમે ગરમ અથવા ઠંડુ બંને રીતે સર્વ કરી શકો છો. ઘરે અચાનક મેહમાન આવે અને ફટાફટ સ્વીટ ડિશ બનાવી હોય તો આ દૂધી ની ખીર એકદમ બેસ્ટ ઓપ્શન છે જે ખૂબ જ સરળ અને ઝડપી છે. ખાસ કરી ને ખૂબ જ યમ્મી બને છે.દૂધી નાં ઘણા ફાયદા છે જેમકે વજન ઉતારવા માટે મદદરૂપ થાય છે. પાચન ક્રિયા સુધારે છે. કીડની અને લીવરને ક્લીન કરવામાં મદદરૂપ થાય છે. સ્કિન માટે ઉપયોગી છે. ઈમ્યૂન સિસ્ટમને બુસ્ટ કરે છે. ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર માટે ખૂબ ફાયદકારક છે. હદય રોગ ના દર્દી માટે પણ અત્યંત અસ Chandni Modi -
-
-
-
-
ખીર (Kheer Recipe in Gujarati)
#GA4#Week9Dryfruits, Mithai.Post 2 Happy Diwali🎉દિવાળી નો તહેવાર પારંપારિક રીતે અને ધામધૂમથી ઉજવવામાં આવે છે.પરીવાર સાથે અવનવી વાનગીઓ બનાવવામાં આવે છે.ખીર તો ઘણી રીતે બને છે.આજે મે હૈદરાબાદી ખીર બનાવી છે.ખૂબ જ સરળ રીત થી બનેછે અને સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
દૂધી ની ખીર (Dudhi Kheer Recipe in Gujarati)
#GA4#week21Bottelgourdટાયટ માં ડેસટ ખાવા નુ મન થાય ત્યારે દૂધી ની ખીર બને જેમાં ખજૂર નો પલ્પ નાખી બનાવુ .. but ઘરમાં બધાં માટે સાકર નાખી બનાવુ જેની રેસીપી તમારા સાથે શેર કરું છું ...રીયલી ખૂબ જ ટેસ્ટી બને ...તમે પણ ટ્રાય કરી જોજો. Kinnari Joshi -
-
-
દૂધી હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
ફ્રેન્ડસ, દૂધીનો હલવો બનાવવા માં આમ તો એકદમ ઈઝી છે પણ કોઇવાર અચાનક બનાવવો હોય તો કુકરમાં પણ ફટાફટ બની જશે અને સમય પણ બચશે. આ હલવો બનાવવા માટે ઘરમાં જ હોય તેવાં સિમ્પલ ઇન્ગ્રીડિઅન્ટસ નો યુઝ કરીને દાણેદાર હલવો કેવી રીતે બનાવવો તેની પરફેક્ટ રીત મેં અહીં શેર કરી છે . asharamparia -
-
-
મખાના ની ખીર (Makhana Kheer Recipe In Gujarati)
#Linima મે લીનીમા જી ની રેસિપી જોઈને મખાના ની ખીર બનાવી છે મખાના બહુ હેલ્ધી હોય છે અને તે ઉપવાસ માં પણ ખાઈ શકાય છે Ekta Pinkesh Patel -
-
-
કેસર પિસ્તા સાગો ખીર(kesar mango sago kheer recipe in gujarati)
#ફરાળી#વિકએન્ડ#ઉપવાસઉપવાસ માં સાબુદાણા માંથી ખીચડી, વડાં તો આપણે બનાવતા જ હોઈએ. પણ આજે સાબુ દાણા ની ખીર બનાવી છે. ટેસ્ટ માં ખુબ સરસ લાગે છે. આને ડેઝર્ટ માં પણ સર્વ કરી શકાય છે... Daxita Shah -
મખાના ખીર (Makhana Kheer Recipe In Gujarati)
#RC2#cookpadgujarati#cookpadindia મખાના એટલે કે કમલ ના ફૂલ ના બીજ જે અનેક પ્રકારના પોષક તત્વો થી ભરપૂર હોય છે એટલે આ ખીર ખૂબ હેલ્થી બને છે. ઉત્તર ભારત માં તો આ ખીર નવરાત્રિ ના ઉપવાસ માં બનાવવા માં આવે છે. મખાના થી બનતી આ ખીર સ્વાદ માં પણ ખૂબ સરસ લાગે છે. અને બનાવવા માં પણ ખૂબ સરળ છે.. ખૂબ જલ્દી થી બની જતી આ ખીર પાર્ટી desert તરીકે પણ સર્વ કરી શકાય છે. Neeti Patel -
More Recipes
ટિપ્પણીઓ (2)