સમોસા (Samosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પાત્રમાં માં મેંદો લો, મીઠું અને હીંગ ઉમેરો મોણ માટે તેલ નાખો. જરૂર પ્રમાણે પાણી નાખી ને લોટ બાંધો.
- 2
બટેકા અને વટાણા ને બાફી લો, પછી ક્રશ કરી લેવું, અને બધા મસાલા મિક્સ કરવો,
- 3
લોટ માંથી નાના લુવા કરો, અને પૂરી ની જેમ વણો અને વચ્ચે થી ચાકુ વડે કાપી નાખો, અને સમોસા જેવો આકાર લઇ ને મસાલો નાખો, ને પાણી વડે ચોંટાડી દો,
- 4
હવે તેલ ગરમ કરવા મૂકો, અને ધીમે તાપે તરો, અને ચટણી સાથે પીરસો, ગરમાં ગરમ સમોસા તૈયાર થઈ ગયા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
લીલા લસણનાં સમોસા (Green Garlic Samosa Recipe In Gujarati)
#GA4#Week21#samosa#Post_2 Deval maulik trivedi -
-
-
-
-
-
સમોસા (Samosa Recipe in Gujarati)
#GA4#Week21#samosaમે ગોલ્ડન એપરન માટે બનાવ્યા છે સમોસા આશા રાખું છું આપને પણ ગમશે. H S Panchal -
મિક્સ વેજિટેબલ સમોસા (Mix vegetable samosa recipe in Gujarati)
#GA4#week21#Samosa(સમોસા) Siddhi Karia -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14550458
ટિપ્પણીઓ (2)