જૈન પટ્ટી સમોસા (Jain Patti Samosa Recipe In Gujarati)

Khushbu mehta
Khushbu mehta @khushi123
Morbi

જૈન પટ્ટી સમોસા (Jain Patti Samosa Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
4 લોકો માટે
  1. 4કાચા કેળા
  2. 1 વાટકો ખમણેલું કોબી
  3. 2લીલાં મરચાં સમારેલાં
  4. કોથમીર જરૂર મુજબ
  5. 1 નાની વાટકીબાફેલા વટાણા
  6. મીઠું સ્વાદાનુસાર
  7. 1+1/2 ચમચી મરચું પાઉડર
  8. 1/2 ચમચીહળદર પાઉડર
  9. 1/2 ચમચીખાંડ
  10. 1લીંબુ નો રસ
  11. 1/2 ચમચીગરમ મસાલો
  12. 1-1/2 કપ મેંદાનો
  13. 1/2 કપ ઘઉં નો લોટ
  14. પાણી

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ કેળા બાફી તેનો છુંદો કરી તેમાં બધો મસાલો એડ કરવો. મરચું, હળદર, મીઠું સ્વાદાનુસાર, લીલાં સમારેલાં મરચાં, બાફેલા વટાણા,કોથમીર,લીંબુ નો રસ,ખાંડ આ બધું બરાબર મિક્સ કરો અને 5 મિનિટ રહેવા દો

  2. 2

    હવે મેંદા નો અને ઘઉં નો લોટ મિક્સ કરી તેમાં મીઠું સ્વાદાનુસાર નાખી લોટ બાંધી લો રોટલી જેવો

  3. 3

    હવે આપણે પડ વાળી રોટલી વનીશું અને કાચી પકી ચડવા દહીં પડ છુટ્ટા પડી લેવા

  4. 4

    હવે જે પડ છુટ્ટા પડ્યા તેને બને સાઇડ ક્ટ કરી પછી વચ્ચે 2 પરત પડી કટ કરવું અને હવે તેને સમોસા શેપ વાળું તેમાં મસાલો બનાવ્યો એ ભરવો..એક પટ્ટી નું એક સમસુ બને એટલે એક રોટલી માંથી 3 સમોસા બનશે. હવે સમોસા આછા બદામી રંગના તળી લો

  5. 5

    અને જે સાઇડ કટ કરી એને તળી લેવું અને મરચું નાખી કડકડ ખાવી મજા આવે બાળકો ને

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khushbu mehta
Khushbu mehta @khushi123
પર
Morbi
મને રસોઈ કરવી બહુ જ ગમે છે અને રસોઈ માં ન્યૂ શીખવા મળે એ પણ બહુ જ ગમે....
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes