રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૧૦
  1. ટબેલ સ્પૂન મોરૈયો
  2. ૧ ચમચીદહીં
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. 1/2 ચમચીમરચું પાઉડર
  5. 1/2 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  6. 1 ચમચીજીરૂ
  7. ૧ ચમચીતલ
  8. ૧ ચમચીતેલ
  9. 1/2દુધી છીણી

રાંધવાની સૂચનાઓ

૧૦
  1. 1

    સૌપ્રથમ મોરૈયાને કલાક પલાળી રાખો. પછી જે પલાળેલું પાણી જે કાઢી ને એક ચમચી દહીં નાખીને ક્રશ કરી લો.

  2. 2

    પછી ખીરા મા છીણેલી અડધી દૂધી આદુ-મરચાની પેસ્ટ મીઠું મરચું,ઈનો નાખી હલાવી દો.

  3. 3

    ચપટી ઇનો નાખીને તાવડા માં તેલ લાલ સુકુ મરચું,જીરું અને તલ મૂકી ખીરું પાથરો.

  4. 4

    તૈયાર જ ફરાળી હાંડવો.😋😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Deepika chokshi
Deepika chokshi @cook_24517457
પર

Similar Recipes