વેજ અપ્પમ (veg Appam recipe in gujarati)

Payal Sachanandani (payal's kitchen)
Payal Sachanandani (payal's kitchen) @Home_chef_Payal

આજે સવારે નાસતા મે વેજ અપ્પમ બનાવ્યા તે જલ્દી બની જાય છે હેલ્થી અને ખાવા માં સોફ્ટ છે

વેજ અપ્પમ (veg Appam recipe in gujarati)

આજે સવારે નાસતા મે વેજ અપ્પમ બનાવ્યા તે જલ્દી બની જાય છે હેલ્થી અને ખાવા માં સોફ્ટ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનીટ
3 લોકો
  1. 500 ગ્રામઈડલી નો ખીરો (ચોખા અને અડદ ની દાળ નું ખીરુ)
  2. 1સમારેલા કાંદા
  3. 1ગાજર
  4. 3 ચમચીકેપ્સિકમ
  5. લીલાં ધાણl
  6. 2 ચમચીસમારેલા લીલાં મરચા
  7. સવાદનુસર મીઠું
  8. 2 ચમચીલાલ મરચુ પાઉડર
  9. 1/૨ ચમચી હળદર
  10. જરૂર પ્રમાણે રાઈ, તલ

રાંધવાની સૂચનાઓ

20 મિનીટ
  1. 1

    વેજીટેબલ સમારી લો અને ઈડલી નું ખીરુ તૈયાર કરી દો (ચોખા અને અડદ ની દાળ નું ખીરુ રેડી કર્યું છે)

  2. 2

    ઈડલી ના ખીરા માં સમારેલી વેજીટેબલ નાખી તેમાં બધા મસાલા નાખી મિક્સ કરો અને રાઈ અને તલ નું વઘાર કરી મિક્સ કરો

  3. 3

    હવે અપ્પમ ની કડાઈ મૂકી તેમાં તેલ નાખી રાઈ અને તલ નાખો ત્યાર પછી તૈયાર કરેલું ખીરુ નાખો ધીમા તાપે શેકવા દો 5 -7 મિનિટ પછી તેને ફેરવી તેની ઉપર થોડું તેલ લગાવી શેકવા દો બને બાજુ શેકાય જાય પછી તેને ગરમા ગરમ ગ્રીન ચટણી અને કેચઅપ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Payal Sachanandani (payal's kitchen)
પર

Similar Recipes