ચીલા (Chila Recipe In Gujarati)

Rekha ben
Rekha ben @Rekha_dave4

ચીલા (Chila Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીમીક્સ દાળ
  2. 5-6પાલક ના પાન
  3. આદું મરચાં લસણ ની પેસ્ટ કોથમીર
  4. મીઠું હીંગ ગરમ મસાલો
  5. બાકી રૂટિગ મસાલા અને તેલ
  6. નાની વાટકીદહીં
  7. 1 વાટકીલીલી ડુંગળી ઝીણી સમારેલી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલાં મીક્સ દાળ ને પાંચ થી છ કલાક પાણીમાં પલાળી રાખી

  2. 2

    પછી તેને ક્રસ કરી લો

  3. 3

    હવે તેમાં ઝીણી સમારેલી પાલક નાખો

  4. 4

    આદું મરચાં લસણ ની પેસ્ટ, કોથમીર સમારેલી નાખો બધા મસાલા નાખી ને હલાવી લો

  5. 5

    પછી સ્વાદ મુજબ મીઠું નાખી ને સરસ થી ચીલા ઉતારી ગરમ ગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rekha ben
Rekha ben @Rekha_dave4
પર

Similar Recipes