બેસન ચીલા (Besan Chila Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ચણાના લોટને બરાબર ચાળી લો પછી તેમાં મીઠું બધા મસાલા બારીક સમારેલી ડુંગળી ટમેટૂ મસાલા બધું બરાબર મિક્સ કરી એક ચમચી તેલ નાખીને બરાબર મિક્ષ કરી લેવું થોડું દહીં એડ કરવાથી ચીલ્લા એકદમ સોફ્ટ અને સરસ તૈયાર થશે પછી જોઈતા મુજબ તેમાં પાણી એડ કરીને એક સરસ બેટર તૈયાર કરી લેવું.
- 2
હવે એક નોન સ્ટીક પેન ઉપર થોડું તેલ મૂકી ને આ જોઈતા મુજબ પાથરીને તેને બરાબર શેકી લેવું તો તૈયાર છે આપણા બેસન ચીલા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
બેસન ચીલા (Besan chila recipe in gujarati)
#GA4#Week22#Chilaબેસન ચીલા એક સરળ અને જડપ થી બની જતી વાનગી છે. આ ડિશ આપણે હળવા નાસ્તા તરીકે લઈ શકીએ. ઓછા તેલ માં બની જાય છે જેથી હેલ્થ માટે પણ સારું. Shraddha Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14567617
ટિપ્પણીઓ (3)