પાવર પોકેટ ચીલા

Kiran Solanki
Kiran Solanki @kiran_solanki
Junagadh

#GA4
#week22
મેં આજે 7 પ્રકારની દાળ તેમજ મિક્સ વેજીટેબલ ના ચીલા બનાવ્યા છે..

પાવર પોકેટ ચીલા

#GA4
#week22
મેં આજે 7 પ્રકારની દાળ તેમજ મિક્સ વેજીટેબલ ના ચીલા બનાવ્યા છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

35 મિનિટ
ચારથી પાંચ
  1. ૨ વાટકીમિક્સ દાળ
  2. 1ગાજર
  3. નાનો કટકો કોબી
  4. 1કેપ્સિકમ
  5. 1ઈંચ આદુનો ટુકડો
  6. ૨-૩ટામેટાં
  7. ૨ નંગડુંગળી
  8. થી ૧૦ કળી લસણ ની
  9. સ્વાદ અનુસારમીઠું
  10. ૧ કપતેલ

રાંધવાની સૂચનાઓ

35 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધી જ દાળને એક કલાક માટે પલાળી રાખો... ત્યારબાદ મિક્સરમાં અધકચરુ પીસી લો.

  2. 2

    ત્યારબાદ દરેક વેજીટેબલ ને એકદમ ઝીણા સમારી લો. અધકચરી દાળ ની અંદર બધા જ વેજીટેબલ્સ નાખી દો.

  3. 3

    હવે તેની અંદર મીઠું નાખી તવી પર થોડું તેલ મૂકી ચીલા બનાવી લો..

  4. 4

    તો ફ્રેન્ડ તૈયાર છે mix દાળ તેમજ મિક્સ વેજીટેબલ ના પાવર પોકેટ ચિલા..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kiran Solanki
Kiran Solanki @kiran_solanki
પર
Junagadh
I love cooking very much
વધુ વાંચો

Similar Recipes