ઇન્સ્ટન્ટ ચીલા (Instant Chila Recipe in Gujarati)

Megha Thaker @cook_24550565
ઇન્સ્ટન્ટ ચીલા (Instant Chila Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં માં ચોખા નો લોટ રવો અને ચણા નો લોટ મિક્સ કરો, હિંગ અને મીઠું નાખી ને ગરમ પાણી નાખો અને ઢોંસા જેવું બેટર તૈયાર કરો. ૨૦ મિનિટ સુધી ઢાંકી ને રાખી દો.
- 2
અને હવે ટામેટું અને કેપ્સીકમ ઝીણું ઝીણું સમારવું
- 3
હવે એક તવો લો, બટર લગાવી ને ચિલા નું બેટર પાથરો, ટામેટું, કેપ્સીકમ, ધાણા નાખો, અને સેકો અને પછી એક પ્લેટ માં ટોમેટો કેચપ સાથે ગરમા ગરમ ચીલા પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
મલ્ટિગ્રેઇન નેટ ચીલા (Multigrain Net Chila Recipe In Gujarati)
#GA4#Week22#Chila#CookpadIndia#Cookpadgujarati Isha panera -
-
-
-
ઓટ્સ ચીલા (Oats Chila Recipe in Gujarati)
આજે આપણે બનાવીશું ઓટ્સ ચીલા. આ એક બ્રેકફાસ્ટ રેસિપી છે. આ રેસિપી હેલ્ધી અને ટેસ્ટી છે. અને ખુબજ ઓછા સમયમાં બની જાય છે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.#GA4#week22 Nayana Pandya -
-
ચીઝ પનીર ચીલા(cheese paneer chilla recipe in Gujarati)
#trendઆ ચીલા ખાવા માં ખૂબ સ્વાદિષ્ટ લાગે છે અને જલ્દી તૈયાર થઈ જાય છે. Bhavini Naik -
ઇન્સ્ટન્ટ હાંડવો (Instant Handvo Recipe In Gujarati)
આ હાંડવો ફટાફટ બની જાય છે અને હેલ્ધી અને ટેસ્ટી પણ છે.ગેસ્ટ આવે તો ગરમ નાસ્તો ફટાફટ બની જાય.#GA4#Week21#DUDHI Bindi Shah -
ચીલા (Chila Recipe in Gujarati)
#GA4#week22#Chilaસાંજે કંઈક લાઈટ ખાવુ હોય તો આવી રીતે હેલ્ધી ડિનર લઈ શકાય અને જલ્દી પણ બની જાય છે Nipa Shah -
પાલક બેસન ચીલા (Palak Besan Chila Recipe in Gujarati)
ખૂબ જ હેલ્થી અને સ્વાદિષ્ટ પાલક ચીલા જલ્દી બની જાય છે જે સૌ ને ખૂબ જ પસંદ આવશે#GA4#Week22#Chila Nidhi Sanghvi -
-
-
-
-
-
-
મેથી ભાજી ચીલા (Methi Bhaji Chila Recipe In Gujarati)
# GA4# Week22લીલા બેસન આચાર ચીલા Devangi Jain(JAIN Recipes) -
બેસન ના ચીલા (Besan Chila Recipe in Gujarati)
આ બહુ ઝડપથી બનતી અને સ્વાદિષ્ટ વાનગી છે.#GA4 #week22 Harsha c rughani -
-
લીલા લસણ ના ચીલા (Green Garlic Chila Recipe in Gujarati)
#GA4 #week22 #Chila મારી દિકરી નો ફેવરિટ નાસ્તો. અઠવાડિયા માં એકવાર તો બનાવડાવે જ. એમાં બાજરી, ચોખા, રવો, બેસન નો લોટ યુજ કર્યો છે. Minaxi Rohit -
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#Eb ઝટપટ બને એવો અને હેલ્ધી એવો નાસ્તો કોને ન ગમે?? આજે રવા ઢોસા ટ્રાય કર્યા. ખૂબ ક્ર્સ્પી અને હળવો નાસ્તો. Dr. Pushpa Dixit -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14576207
ટિપ્પણીઓ (4)