ટુટી ફ્રુટી કેક (Tuti Fruity Cake Recipe in Gujarati)

Vandana Tank Parmar
Vandana Tank Parmar @cook_26377365

#GA4
#Week22
આ કેક બાળકો ને ખૂબ ભાવતી હોય છે

ટુટી ફ્રુટી કેક (Tuti Fruity Cake Recipe in Gujarati)

#GA4
#Week22
આ કેક બાળકો ને ખૂબ ભાવતી હોય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૩ થી ૪ વ્યકિત
  1. ૧ કપદહીં (કેક ના મેજરમેન્ટ નો કપ લેવાનો છે)
  2. ૧કપ ખાંડ પાઉડર
  3. ૧/૨ કપસનફ્લાવર. તેલ
  4. ૨ કપઝીણો રવો
  5. ૧ ટી સ્પૂનપસદગી ની ફ્લેવર્સ નું એસેન્સ
  6. ૧ ટી સ્પૂનબેકીંગ પાઉડર
  7. ૧/૨ ટી સ્પૂનબ્બેકિંગ સોડા
  8. ૫૦ ગ્રામ ટુ ટી ફ્રુ ટી
  9. ૧/૨દૂધ
  10. ૧ચમચી મેંદો

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌપ્રથમ ખાંડને મિક્સરમાં બારીક પીસીને લેવી.. ત્યારબાદ ઝીણા રવાને પણ મિક્સરમાં થોડું પીસીને લેવો... અહીં આપણે દરેક વસ્તુ રૂમ ટેમ્પરેચર પર જ લેવાની છે ફ્રિજમાંથી કાઢીને તરત વાપરવું નહીં

  2. 2

    હવે એક બાઉલમાં દહીં sugar અને તેલ મિક્સ કરો. ને પાંચ મિનિટ સુધી ખૂબ ફેટ તા રહેવું જેથી દહીં શુગર અને તેલ બરાબર મિક્સ થઈ સ્મૂધ પેસ્ટ બની જશે. ત્યારબાદ તેમાં રવો ઉમેરી 1/2કલાક રેસ્ટ આપો

  3. 3

    ત્યારબાદ ટુટીફુટી ને બાઉલમાં કાઢી એક ચમચી મેંદો મિક્સ કરવો જેથી કેક બનાવતી વખતે tutti frutti ઉપર જ રહે... હવે આપણે એલ્યુમિનિયમના તપેલાને ગેસ પર પ્રી હિટ થવા માટે મૂકશો તેની અંદર એક કા ઠો મૂકવો કેક બનાવતા ના 15 મિનિટ પહેલા આપણે તપેલું પ્રિ હિટ કરવાનું છે કેક ટિન મા બટર પેપર ને તેલ લગાડી તૈયાર કરીને રાખવું

  4. 4

    હવે 1/2કલાક થઈ ગઈ હશે રવાના મિશ્રણને તૈયાર કરીને રાખેલું હતું તેને.... તો હવે તેમાં એસેન્સ. દૂધ.બેકિંગ પાઉડર.બેકિંગ સોડા. ટુટીફ્રૂટી મિક્સ કરો ને તૈયાર કરેલા કેક ટીન માં રવા નુમિશ્રણનાખી ઉપર tutti frutti નાખવી હવેપ્રિ હિટકરેલા તપેલામાં વચ્ચે મુકી એર ટાઇટ ઢાંકીને ૩૦ મિનિટ ધીમા ગેસ પર રાખવું

  5. 5

    ૩૦ મિનિટ પછી કેકની છે ચપ્પુ નાખીને ચેક કરવી. જો કેક ચપ્પુ ની સાથે ચોંટી ને બહાર આવે થોડી ઘણી તો પાછું પાંચ મિનિટ કેક ને ચડવા માટે રહેવા દેવું

  6. 6

    કેકને તપેલા માંથી બહાર કાઢી સાવ ઠંડી થઈ જાય પછી જ તેને કેક ટીમમાંથી બહાર કાઢવાની છે તો તૈયાર છે આપણી કેક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vandana Tank Parmar
Vandana Tank Parmar @cook_26377365
પર

ટિપ્પણીઓ (6)

Similar Recipes