રવા ચીલા (Rava Chila Recipe In Gujarati)

Avani Gatha
Avani Gatha @cook_19761766
શેર કરો

ઘટકો

  1. 1 બાઉલ રવો
  2. 1 નંગમોટી ડુંગળી
  3. ૨-૩ નંગટામેટાં
  4. ૧ નંગમોટુ કેપ્સિકમ
  5. 1 - 2 નંગ- લીલા મરચા
  6. લસણની પેસ્ટ જરૂર પ્રમાણે
  7. છાશ પ્રમાણે
  8. મીઠું સ્વાદ પ્રમાણે
  9. થોડી કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    રવાની છાશમાં બે કલાક માટે પલાળી દો પલળી જાય એટલે તેમાં મીઠું નાખી દો

  2. 2
  3. 3

    હવે બધા વેજીટેબલ ઝીણા સમારી લો

  4. 4

    નોનસ્ટિક લોઢી માં રવાનું ખીરુ પાથરી તેના પર વેજીટેબલ પાથરી તેલ કે ઘી નાખી ચડવા દો બંને સાઇડ ચડી જાય એટલે સોસ સાથે સર્વ કરો

  5. 5
  6. 6

    ચીઝ નાખી ને પણ કરી શકાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Avani Gatha
Avani Gatha @cook_19761766
પર

Similar Recipes