સૂજી મસાલા ચીલા (Sooji Masala Chila Recipe in Gujarati)

NIKITA CHAUHAN
NIKITA CHAUHAN @cook_26352385

સૂજી મસાલા ચીલા (Sooji Masala Chila Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪ લોકો
  1. ૨૫૦ / ગ્રામ સૂજી
  2. ૧/ કપ છાશ
  3. ૩,૪/ નં લીલા મરચા
  4. ૨/ નં ડુંગળી
  5. ૧/ નં ટમેટું
  6. ૧/ ચમચી આદુ લસણ ની પેસ્ટ
  7. ૧/ ચમચી હળદર
  8. મીઠું સ્વાદ પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ સૂજી ને છાશ માં ૪થી૫ કલાક માટે પલાળી રાખવુ.

  2. 2

    પછી ડુંગળી ટામેટા મરચા ની કટકી કરી આદુ લસણ ની પેસ્ટ કરી મીઠું હળદર બનાવેલા ખીરામા નાખી ચમચી થી હલાવી લેવું ૧૦થી૧૫ મીનીટ રાખી મુકવું

  3. 3

    પછી તવી થોડું તેલ નાખી ચીલા ફ્રાય કરવા આ અમદાવાદી રીતે ત્યાર છે મસાલા ચીલા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
NIKITA CHAUHAN
NIKITA CHAUHAN @cook_26352385
પર
cooking👩‍🍳@ Sweet home
વધુ વાંચો

Similar Recipes