એગ લેસ ચોકલેટ કૅકે (Eggless Chocolate Cake Recipe in Gujarati)

Hema Paresh Mehta ( Hemangini )
Hema Paresh Mehta ( Hemangini ) @cook_26265411
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
4 લોકો માટે
  1. 4ઓરીઓ બિસ્કીટ પેકેટ
  2. 4બર્બન બિસ્કીટ પેકેટ
  3. 4 ચમચીખાંડ
  4. ઇનો
  5. ક્રીમ
  6. 1 વાટકીદૂધ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    બિસ્કિટ ના ટુકડા, ખાંડ,દૂધ,ઇનો અને ક્રીમ લો.

  2. 2

    બિસ્કી ના ટુકડા ને મિક્સર માં પીસી લો. પછી તેમાં ખાંડ નાખો.

  3. 3

    ત્યાર બાદ તેમાં ઇનો નાખો. બરાબર મિક્ષ કરી લો.

  4. 4

    એક બીબુ લઇ તેમાં ઘી લગાવી તેમાં બેટર નાખી દો. હવે તેને 45 મિનિટ માટે કુકર માં ધીમી આંચે મૂકી દો.

  5. 5

    સ્વાદિષ્ટ કેક તૈયાર છે. તેને સજાવી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hema Paresh Mehta ( Hemangini )
પર

Similar Recipes