પીઝા (Pizza recipe in Gujarati)

Madhavi Cholera
Madhavi Cholera @Mhc_290185
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 2 કપકોબીજ, ગાજર ખમણેલ
  2. 1કેપ્સિકમ
  3. 2ટામેટા
  4. 2ડુંગળી
  5. બટર (જરૂર મુજબ)
  6. 4 ચમચીપીઝા સોસ
  7. ચીઝ 2 ક્યુબ
  8. 4પીઝા બેઝ
  9. 2 ચમચીકેચપ
  10. 1/2 ચમચીમિક્સ હર્બ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    પીઝા બેઝ ને બટર લગાવી સેકી લો.

  2. 2

    કોબી ગાજર ખમણી લો. ડુંગળી ટામેટા સમારી લો, બટર માં સાંતળી લો.

  3. 3

    પીઝા બેઝ માં બટર, સોસ લગાવી ફિલિંગ લગાવી દો તેમજ કેપ્સિકમ સ્લાઈસ ને ચીઝ પાથરી દો. મિક્સ હર્બ સ્પ્રિંકલ કરી દો.

  4. 4

    નોનસ્ટિક માં બટર લગાવી ધીમાં તાપે શેકવા મૂકી દો. ઉપર ઢાંકન રાખી દો.

  5. 5

    કોલડ્રિંક્સ સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Madhavi Cholera
Madhavi Cholera @Mhc_290185
પર

ટિપ્પણીઓ

Similar Recipes