મગ ની દાળના ચીઝ ચીલા (Moong Dal Chila Recipe in Gujarati)

Deepa Shah
Deepa Shah @cook_26309641

મગ ની દાળના ચીઝ ચીલા (Moong Dal Chila Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1મોટુ બાઉલ મગની છડી દાળ
  2. 2 ટી સ્પૂનઆદુ મરચાની પેસ્ટ
  3. મીઠુ સ્વાદ અનુસાર
  4. 1 ટી સ્પૂનસેઝવાન સોસ
  5. 3ચીઝ ક્યુબ
  6. દાળ પલાળવા માટે પાણી

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ દાળને પાણીમાં ત્રણ કલાક પલાળી રાખવી.

  2. 2

    દાળ પડી જાય પછી તેમાં આદુ મરચાં નાખી ક્રશ કરી લેવી અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરવુ.

  3. 3

    હવે લોઢી માં ઢોસાની જેમ ચીલા બનાવવા અને તેમાં સેઝવાન સોસ લગાવવો.

  4. 4

    થઈ જવા આવે એટલે તેમાં ખમણેલું ચીઝ પાથરવું અને ઢોસાની જેમ વાળી લેવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Deepa Shah
Deepa Shah @cook_26309641
પર

ટિપ્પણીઓ

Similar Recipes