ચીલા (Chila Recipe in Gujarati)

Kokila Patel
Kokila Patel @cook_24629708

#GA4
#Week22મગની દાળ ના ચીલા
આ ચીલા પૌષ્ટિક ઓછા મસાલા સાથે પણ ખુબ જ ટેસ્ટી લાગે છે

ચીલા (Chila Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#GA4
#Week22મગની દાળ ના ચીલા
આ ચીલા પૌષ્ટિક ઓછા મસાલા સાથે પણ ખુબ જ ટેસ્ટી લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપમગ ની પીળી દાળ
  2. મીઠું
  3. ૧ ચમચીલાલ મરચું
  4. ૧/૨ ચમચીહળદર
  5. ચપટીબેકિંગ સોડા
  6. ૧/૨ ચમચીલીલા મરચા ઝીણા સમારેલા
  7. ૧/૪ કપતેલ
  8. ૧/૨ચમચીગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મગ ની દાળ ૪ થી ૫ કલાક પલાળી રાખી. ને મિક્સર માં ક્રશ કરી લો

  2. 2

    પછી બધા જ મસાલા નાખીને મિક્સ કરી લો

  3. 3

    નૉન સ્ટીક પૅન માં તેલ લગાવી ચીલા બનાવી લો લીલી ચટણી લસણની ચટણી સૉસ બધાં ની સાથે પિરસી શકો છો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kokila Patel
Kokila Patel @cook_24629708
પર

Similar Recipes