સોજી ના ચીલા (Sooji Chila Recipe in Gujarati)

Pooja Shah
Pooja Shah @pooja

સોજી ના ચીલા (Sooji Chila Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
3 લોકો
  1. 4 વાટકી- સોજી
  2. 2 ચમચી- દહીં
  3. પાણી જરૂર મુજબ
  4. 1 નંગકેપ્સીકમ
  5. 1 નંગ- લીલું મરચું
  6. મીઠુ સ્વાદ મુજબ
  7. ટામેટા ની ચટણી

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    એક તપેલી લઇને તેમાં સોજી,મીઠું,દહીં અને પાણી ઉમેરી ને ખીરૂ તૈયાર કરવુ.તેને 1 કલાક પલાળીને રેહવા દેવુ.

  2. 2

    1 કલાક પછી તેમાં મરચાં, કેપ્સીકમ ઉમેરીને બરાબર હલાવીને ખીરૂ તૈયાર કરવું.

  3. 3

    નોનસ્ટિક તવી ઉપર ખીરૂ પાથતરી ને નાનાં ચીલા બનાવવા. આ નાનાં ચીલા થોડાક કથ્થઈ થાય ત્યાં સુધી શેકવા. અંતે આ ચીલા ને ટામેટા ની ચટણી સાથે પીરસવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pooja Shah
Pooja Shah @pooja
પર

Similar Recipes