પનીર સ્ટફ મગ દાલ ચિલા (Paneer Stuffed Moong Dal Chila Recipe In Gujarati)

Kinu
Kinu @cook_26580363
Ahmedabad

પનીર સ્ટફ મગ દાલ ચિલા (Paneer Stuffed Moong Dal Chila Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

60 મિનિટ
4 સર્વિંગ્સ
  1. મગ દાલ બેટર માટે
  2. 1 કપમગ ની દાલ
  3. 1ડુંગળી
  4. 4-5લીલા મરચા
  5. 8-10લસણ કળી
  6. મીઠું સ્વાદ મુજબ
  7. 1 ચમચીલાલ મરચું
  8. પાણી જરુર મુજબ
  9. કોથમીર
  10. પનીર ફિલીંગ માટે
  11. 200 ગ્રામપનીર
  12. 2 ટીસ્પૂનતેલ
  13. 1/2 ટીસ્પૂનજીરુ
  14. 1 ટેબલ સ્પૂનઆદુ લસણ મરચા પેસ્ટ
  15. 1 નંગડુંગળી ઝીણી સમારેલી
  16. મીઠું સ્વાદ મુજબ
  17. 1/2 ટીસ્પૂનલાલ મરચું
  18. 1/2 ટીસ્પૂનહળદર
  19. 1 ટીસ્પૂનચાટ મસાલા
  20. 1 ટીસ્પૂનગરમ મસાલા
  21. 1/2 ટીસ્પૂનલીંબુ રસ
  22. કોથમીર

રાંધવાની સૂચનાઓ

60 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મગ ની દાળ ને 1 કલાક પલાળવી..પછી તેમા ડુંગળી,લસણ, આદુ, મરચા,મીઠું,લાલ મરચુ એડ કરી પીસી લેવું. કોથમીર એડ કરવી.

  2. 2
  3. 3

    એક પેન મા તેલ લઈ બધા મસાલા એડ કરવા.પનીર અને કોથમીર એડ કરી પનીર સ્ટફીંગ રેડી કરો.

  4. 4
  5. 5

    એક તવા પર ચિલા બેટર લઈ ચિલા બનાવો.
    તેમા પનીર સ્ટફીગ એડ કરો.

  6. 6
  7. 7

    ગરમ ગરમ સર્વ કરો.લીલી ચટણી સાથે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kinu
Kinu @cook_26580363
પર
Ahmedabad
discovering new recipes
વધુ વાંચો

Similar Recipes