મસાલા ટોસ્ટ સેન્ડવીચ (Masala Toast Sandwich in Gujarati Recipe)

મસાલા ટોસ્ટ સેન્ડવીચ (Masala Toast Sandwich in Gujarati Recipe)
રાંધવાની સૂચનાઓ
- 1
ફોટા મા બતાવ્યા મુજબ સામગ્રી લેવી 1 પઁન મા તેલ નાખી રાઈ જીરું અને કરી લીમડો તતળે ત્યારે તેમા બાફેલા મક્કા ના ધાણા બાફેલા બટાકા નો છીણ અને બાફેલા વટાણા ના દાણા નાખી 5 મિનિટ પાકવા દેવું પછી તેમા આદુ મરચાં અને લસણ નો પેસ્ટ અને બધા મસાલા એડ કરી સરસ 2 મિનિટ પાકવા દેવું
- 2
મસાલો તયાર થયા બાદ બ્રેડ ની બનને સાઇડ પર અમુલ બટર લગાવી 1 બ્રેડ પર ગ્રીન ચટણી અને 1 બ્રેડ પર શેઝવાણ ચટણી લગાવી 2 ચમચી તયાર કરેલું બટાકા નો મસાલો મુકવો
- 3
પછીથી તેના ઉપર કાપેલા વેજ મુકવા કાકડી,, ટામેટાં,,શિમલા મરચાં અને ડુંગળી પછી ઉપર થી ચાટ મસાલો છાટી બ્રેડ ની સાઇડ થી કવર કરી લો
- 4
હવે સેન્ડવીચ ના મશીન મા તયાર કરેલું બ્રેડ મુકી ઉપર થી બનને સાઇડ પર અમુલ બટર લગાવી મશીન પઁક કરી ગઁસ પર પાકવા દો ગઁસ ડીમ ફલેમ પર રાખવી બનને બાજુ ફરાવતા જવુ
- 5
તો તયાર છે મસાલા ટોસ્ટ સેન્ડવીચ ગ્રીન ચટણી,, મેયોનીઝ અથવા સોસ સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મસાલા ટોસ્ટ સેન્ડવીચ (Masala toast sandwich recipe in Gujarati)
#GA4#week23#toast#sandwich મસાલા ટોસ્ટ સેન્ડવીચ મુંબઈમાં એક સ્ટ્રીટ ફૂડ તરીકે ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. આ સેન્ડવીચ માં બટાકા માંથી બનાવેલુ સ્ટફિંગ ભરવામાં આવે છે. તેની સાથે તેમાં બટર, ગ્રિન ચટણી અને ટોમેટો સોસ પણ ખુબ જ સરસ લાગે છે. Asmita Rupani -
-
મસાલા ટોસ્ટ સેન્ડવીચ (Masala Toast Sandwich Recipe In Gujarati)
#GA4#Week26#Bread#Masala Toast Sandwich Aarti Lal -
-
-
મેક્સિકન ટોસ્ટ સેન્ડવીચ (Mexican Toast Sandwich Recipe in Gujarati)
#GA4#Week23#Toastઆ સેન્ડવીચ એકદમ ઈઝી અને ટેસ્ટી છે. જેમાં મેં મકાઈના દાણા અને સ્પાઈસી મસાલા નાખીને બનાવી છે. જે ઝટપટ બની જાય છે. Falguni Nagadiya -
રવા મસાલા ટોસ્ટ (Rava Masala Toast Recipe In Gujarati)
#GA4#Week23#toast#cookpadgujrati#cookpadindia Bhavna Odedra -
-
-
ચીઝ રવા બ્રેડ ટોસ્ટ (Cheese Rava Bread Toast recipe in Gujarati)
#GA4#Week23#Toast Vaishali Prajapati -
મસાલા ટોસ્ટ સેન્ડવીચ (Masala Toast Sandwich Recipe in Gujarati)
#GA4#week3#post3#sandwich#મસાલા_ટોસ્ટ_સેન્ડવીચ (Masala Toast Sandwich Recipe in Gujarati )#Mumbai_Style_Masala_Toast_Sandwich આ મસાલા ટોસ્ટ સેન્ડવીચ એ મુંબઈ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. જે મુંબઈ મા બધે જ ખૂબ જ લોકપ્રિય છે. આ મસાલા ટોસ્ટ સેન્ડવીચ માં બટાકાનું પૂરણ તો છે જ પરંતુ અલગ અલગ સબ્જી જેમ કે ડુંગળી, કેપ્સીકમ અને ટામેટા નો પણ ઉપયોગ કરવામાં આવે છે. ખરેખર આ મસાલા ટોસ્ટ સેન્ડવીચ એકદમ મુબઈ સ્ટાઈલ માં જ જક્કાસ બન્યું હતું. એનો ટેસ્ટ એકદમ મસ્ત લાગતો હતો ને સાથે ચીઝ ની સ્લાઈસ ના લીધે આ ટોસ્ટ સેન્ડવીચ નો ટેસ્ટ ચીઝી પણ લાગતો હતો. મારા બાળકો તો આજે આ સેન્ડવીચ ખાઈ ને ખૂબ જ ખુશ થઇ ગયા હતા. Daxa Parmar -
-
-
ટોસ્ટ સેન્ડવીચ (Toast Sandwich Recipe in Gujarati)
#GA4#week23#Toast#post7મેં સ્ટફ પરાઠા બનાવ્યા હતા તો તેમાંથી કાચા કેળાનું પુરાણ વધેલું હતું તો તેમાંથી મેં આજે ટોસ્ટ સેન્ડવીચ બનાવી છે Jyoti Shah -
-
-
-
વેજ ચીઝ ટોસ્ટ સેન્ડવીચ (Veg. Cheese Toast Sandwich Recipe In Gujarati)
#GA4 #Week23મેં વેજ ચીઝ ટોસ્ટ સેન્ડવીચ બનાવી છે. જે નાના બાળકો માટે ખૂબ ખાવાની મજા આવે છે. Bijal Parekh -
વેજ ચીઝ ટોસ્ટ સેન્ડવીચ (Veg. Cheese Toast Sandwich Recipe In Gujarati)
#GA4 #Week23 #ટોસ્ટ Madhavi Bhayani -
-
-
-
-
-
-
-
-
ટોસ્ટ સેન્ડવીચ (Toast Sandwich Recipe in Gujarati)
#GA4#week23#Toast#cookpadindia#cookpadgujratiToasted sandwich 🥪😋 આજે મેં ટોસ્ટેડ સેન્ડવીચ બનાવી છે. સેન્ડવીચ બધાને ખૂબ જ ભાવે છે અને જલ્દી બની જાય છે. તો તમારા સાથી રેસિપી શેર કરું છું🥪😋 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
More Recipes
ટિપ્પણીઓ