ડંગેલા ( Dangela Recipe in Gujarati

Dipti Dave
Dipti Dave @cook_26305419
Ahmedabad

ડંગેલા ( Dangela Recipe in Gujarati

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨ વ્યક્તિઓ
  1. ૧૦૦ ગ્રામ ચણા દાળ
  2. ૫૦ ગ્રામ તુવર,
  3. ૫૦ ગ્રામ અડદ dal
  4. ૨૦૦ ગ્રામ ચોખા(કણકી)
  5. 250ગ્રામ દૂધી
  6. મીઠું સ્વાાનુસાર
  7. ૧ ચમચીતલ
  8. ૧ ચમચીરાઈ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચણા દાળ, અડદ દાળ, તુવર દાળ ધોઈ આખી રાત પલાળી,ચોખા ૪ કલાક પલાળી તેમાં મીઠું, દહીં, લીલા મરચા, આદુ, લસણ મિક્સર માં ક્રશ કરવું

  2. 2

    વઘારીયા માં તેલ લઇ તેમાં રાઈ, તલ, લીલા મરચા આદુ લીમડો નો વઘાર કરી મિશ્રણ માં દૂધી છીણી,વઘાર મિકશ કરવો

  3. 3

    પેન માં જાડા ચીલા ઉતારવા
    સોસ કે ચટણી સાથે ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dipti Dave
Dipti Dave @cook_26305419
પર
Ahmedabad

Similar Recipes