બ્લેક કરંટ આઈસ્ક્રીમ (Black current icecream recipe in Gujarati)

આઇસ્ક્રીમ નાના-મોટા બધાની પ્રિય વસ્તુ છે. અલગ અલગ ઘણા પ્રકારના આઈસ્ક્રીમ માર્કેટમાં મળે છે પણ ફ્રેશ ફ્રૂટ આઈસ્ક્રીમ મારો મોસ્ટ ફેવરીટ છે કેમકે એમાં ફ્રુટ ના લીધે જે થોડી ખટાશ આવે છે એ મીઠાશને બેલેન્સ કરે છે, જેના લીધે આઈસ્ક્રીમ ખુબ જ રિફ્રેશિંગ લાગે છે. મેં અહીંયા સીઝનલ કાળી દ્રાક્ષનો ઉપયોગ કરીને આ આઈસ્ક્રીમ બનાવ્યો છે જેમાં કાળી દ્રાક્ષનો પલ્પ અને વ્હિપ્ડ ક્રીમ નો ઉપયોગ કર્યો છે. આ એક ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ રેસીપી છે.
બ્લેક કરંટ આઈસ્ક્રીમ (Black current icecream recipe in Gujarati)
આઇસ્ક્રીમ નાના-મોટા બધાની પ્રિય વસ્તુ છે. અલગ અલગ ઘણા પ્રકારના આઈસ્ક્રીમ માર્કેટમાં મળે છે પણ ફ્રેશ ફ્રૂટ આઈસ્ક્રીમ મારો મોસ્ટ ફેવરીટ છે કેમકે એમાં ફ્રુટ ના લીધે જે થોડી ખટાશ આવે છે એ મીઠાશને બેલેન્સ કરે છે, જેના લીધે આઈસ્ક્રીમ ખુબ જ રિફ્રેશિંગ લાગે છે. મેં અહીંયા સીઝનલ કાળી દ્રાક્ષનો ઉપયોગ કરીને આ આઈસ્ક્રીમ બનાવ્યો છે જેમાં કાળી દ્રાક્ષનો પલ્પ અને વ્હિપ્ડ ક્રીમ નો ઉપયોગ કર્યો છે. આ એક ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ રેસીપી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દ્રાક્ષને ધોઈને એકદમ બારીક ચોપ કરવી જેના માટે ચોપર નો ઉપયોગ કરી શકાય અથવા તો મિક્સરમાં અધકચરી વાટી લેવી. હવે દ્રાક્ષ અને ખાંડ ને એક પોટ માં ઉમેરીને મીડીયમ તાપે પકવવું. લીંબુનાં ફૂલને 1 ટીસ્પૂન પાણીમાં ઓગાળીને દ્રાક્ષમાં ઉમેરવા.
- 2
દ્રાક્ષના મિશ્રણને જ્યાં સુધી લગભગ બધું પાણી ઉડી જાય ત્યાં સુધી પકવતા રહેવું, ત્યારબાદ તેને એકદમ ઠંડુ થવા દેવું. કાળી દ્રાક્ષના પલ્પને પહેલેથી બનાવી રાખી ને ફ્રિજમાં રાખી શકાય.
- 3
બેઝિક આઈસ્ક્રીમ મિક્સ બનાવવા માટે વ્હિપિંગ ક્રીમ ને એક મોટા વાસણમાં ઉમેરીને ઈલેક્ટ્રીક બીટર ની મદદથી જ્યાં સુધી એમાં સોફ્ટ પીક આવી જાય ત્યાં સુધી બીટ કરવું. હવે તેમાં ઠંડું દૂધ અને કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરીને વ્હિસ્ક ની મદદથી બધું હલાવી લેવું, બીટર નો ઉપયોગ કરવો નહીં. આ વાસણને ઢાંકીને ફ્રીઝરમાં ૩ થી ૪ કલાક માટે રહેવા દેવું.
- 4
૩ થી ૪ કલાક પછી બેઝિક આઈસ્ક્રીમ મિક્સ ને ફ્રીઝર ની બહાર લઈ ને ફરીથી એકવાર વ્હિસ્ક ની મદદથી સરખું હલાવી લેવું અને ત્યારબાદ તેમાં તૈયાર કરેલો કાળી દ્રાક્ષનો એક કપ પલ્પ (1 ટેબલ સ્પૂન બાજુ પર રાખવી જે આઇસક્રીમની ઉપર ઉમેરવામાં કામ લાગશે) ઉમેરી બધું સરસ રીતે હલાવી લેવું જેથી કરીને પલ્પ આઈસ્ક્રીમ મિક્સ માં સારી રીતે મિક્સ થઈ જાય.
- 5
હવે આઇસ્ક્રીમ મિક્સ ને એક લીટર ના ટબમાં 1/2 સુધી ભરવું ત્યારબાદ તેના પર 1/2ટેબલ સ્પૂન પલ્પ ઉમેરીને ફેલાવી દેવો અને બાકીનું આઈસ્ક્રીમ મિક્સ એના પર ઉમેરી ટબ ભરી લેવું. વધેલો પલ્પ ઉપર ઉમેરીને ફેલાવી દેવો ત્યારબાદ ઢાંકણ બંધ કરીને ફ્રીઝર માં 8 - 10 કલાક અથવા એકદમ સેટ થઈ જાય ત્યાં સુધી રહેવા દેવું.
- 6
રિફ્રેશિંગ બ્લેક કરન્ટ આઈસ્ક્રીમ સર્વ કરવા માટે તૈયાર છે.
Similar Recipes
-
અમેરિકન ડ્રાયફ્રુટ આઈસ્ક્રીમ(American Dryfruit Icecream Recipe In Gujarati)
આઈસ્ક્રીમ નાના મોટા બધા ની ભાવતી વસ્તુ છે. ઉનાળા ની ઋતુ માં રોજ આઈસ્ક્રીમ ખાવાનું મન થઇ જતું હોય છે. બહાર થી ખરીદવામાં આવતા આઈસ્ક્રીમ કરતા ઘરનો આઈસ્ક્રીમ મને વધારે ભાવે કેમકે એમાં આપણે આપણી પસંદગી પ્રમાણે ની વસ્તુઓ ઉમેરી શકીયે તેમજ ખાંડ નું પ્રમાણ પણ માપ નું રાખી શકીયે. મને ફ્રેશ ફ્રુટ અને નટ્સ વાળા આઈસ્ક્રીમ વધારે ગમે.અમેરિકન ડ્રાયફ્રુટ આઈસ્ક્રીમ બનાવવા માં એક્દમ સરળ અને ખાવામાં એટલો જ સ્વાદિષ્ટ લાગે છે. આ આઈસ્ક્રીમ પર ચોકલેટ સૉસ ઉમેરી સર્વ કરવા થી એનો સ્વાદ ઘણો વધી જાય છે. આ એક જરૂર થી ટ્રાય કરવા જેવી સમર રેસિપી છે.#cookpadindia#cookpad_gu spicequeen -
ચીકુ આઇસ્ક્રીમ (Chikoo icecream recipe in Gujarati)
ચીકુ આઈસ્ક્રીમમાં ચીકુની પેસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. આ આઇસક્રીમમાં કોઈપણ પ્રકારના કૃત્રિમ રંગ કે ફ્લેવરનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. ચીકુ ના નાના ટુકડા ના લીધે આઈસ્ક્રીમ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે આ આઈસ્ક્રીમ એકદમ ક્રિમી બને છે.#APR#cookpadindia#cookpad_gu spicequeen -
બ્લેકકરંટ ફ્રોઝન યોગર્ટ આઇસક્રિમ(Frozen yoghurt ice cream Recipe In Gujarati)
ફ્રોઝન યોગર્ટ ખૂબ જ ઝડપથી બની જતી અને એકદમ સ્વાદિષ્ટ રેસીપી છે. યોગર્ટ ના બેઝિક મિક્સ માં પસંદગી પ્રમાણે ચોકલેટ ચિપ્સ, મિક્સ નટ્સ, બિસ્કીટ ક્રમ્બ, કેક ક્રમ્બ અથવા તો કોઈપણ પ્રકારની પસંદગીની વસ્તુઓ ઉમેરી શકાય.મેં અહીંયા બ્લેક કરન્ટ પલ્પ ઉમેરીને ફ્રોઝન યોગર્ટ આઇસક્રીમને રિફ્રેશિંગ બનાવ્યું છે. આ રેસિપીમાં યોગર્ટ, કન્ડેન્સ્ડ મિલ્ક અને બ્લેક કરન્ટ પલ્પ નો ઉપયોગ કરવામાં આવ્યો છે જેથી કરીને એ ઉપવાસ માટેની એક બેસ્ટ ડિઝર્ટ રેસીપી ગણી શકાય. spicequeen -
મેંગો કુલ્ફી (Mango Kulfi Recipe In Gujarati)
આઈસક્રીમ અથવા કુલ્ફી એ લોકપ્રિય ડિઝર્ટ નો પ્રકાર છે. આપણે અલગ-અલગ પ્રકારના આઇસક્રીમ અથવા કુલ્ફી ફ્રૂટ પલ્પ અને ડ્રાયફ્રૂટ નો ઉપયોગ કરીને બનાવી શકીએ. મેંગો કુલ્ફી એ ખૂબ જ સ્વાદિષ્ટ ડિઝર્ટ છે જે ઉનાળાની ઋતુ દરમિયાન બનાવી શકાય.#cookpadindia#cookpad_gu spicequeen -
-
ચોકલેટ ચિપ્સ આઈસક્રીમ (ChocolateChips Icecream recipe in Gujarati)
#GA4#Week13#chocolatechips#cookpadindia#cookpadgujaratiનાના મોટા દરેકને ભાવતો ચોકલેટ ચિપ્સ આઇસક્રીમ... માત્ર ચાર વસ્તુ ના ઉપયોગથી બનતો આ આઈસ્ક્રીમ ખૂબ જ ઓછા સમયમાં અને સરળતાથી રેડી થાય છે. ચોકલેટ ચિપ્સ આઇસ્ક્રીમ ખાવાની મજા તો અલગ જ છે.. પરંતુ તેને બીજી ઘણી બધી રેસિપીસ માં ઉપયોગમાં લેવાથી રેસિપી ના ટેસ્ટમાં પણ ચાર ચાંદ લાગી જાય છે. જેમકે ચોકલેટ થીક શેઈકમાં, કોલ્ડ કોફીમાં, કોલ્ડ કોકોમાં, આઇસ્ક્રીમ સેન્ડવીચ માં પ્લેન વેનીલા આઈસ્ક્રીમ ના બદલે ચોકલેટ ચિપ્સ આઈસ્ક્રીમ ઉમેરવાથી ખુબ જ સરસ ટેસ્ટ આવશે. Payal Mehta -
બ્લેક કરંટ શોટ (Black Current Shots Recipe In Gujarati)
#જ્યુસ#શરબતઅત્યારે કાળી દ્રાક્ષ ખુબ પ્રમાણ માં મળે છે. અને સીઝન માં મળતા દરેક ફ્રૂટ ખાવા જોઈએ.. આજે બ્લેક કરંટ શોટ બનાવ્યો છે તમે પણ બનાવો.. Daxita Shah -
ગ્વાવા આઈસ્ક્રીમ (Guava ice cream recipe in gujarati)
#CookpadTurns4#Theam1#fruitજામફળ શિયાળામાં મળતું ટેસ્ટી કલરફૂલ અને હેલ્ધી ફ્રુટ છે. એમાં એન્ટીઓક્સિડન્ટ, વિટામિન સી, પોટેશિયમ અને ફાઈબર સારા એવા પ્રમાણમાં હોય છે. તો આવા હેલ્ધી ફ્રુટ માંથી મે બધાનો ઓલ ટાઈમ ફેવરિટ આઈસ્ક્રીમ બનાવ્યો છે.કુકપેડ ના જન્મદિવસ માટે ડેઝર્ટ તો બનતા હૈ. યુનિક અને રીફ્રેશીન્ગ ટેસ્ટ સાથે. તો ટ્રાય જરૂર કરજો. Harita Mendha -
ટેન્ડર કોકોનટ આઈસક્રીમ (Tender coconut icecream recipe Gujarati)
ટેન્ડર કોકોનટ આઈસક્રીમ ખૂબ જ ફ્રેશ અને સ્વાદિષ્ટ લાગે છે. નાળિયેર નાં એકદમ નાના ટુકડા આઈસક્રીમ ને રિફ્રેશિંગ બનાવે છે. એના લીધે આઈસક્રીમ ને સરસ ફ્લેવર અને ટેક્ષચર મળે છે. આ એક જરૂર થી ટ્રાય કરવા જેવી રેસિપી છે.#RB3#cookpadindia#cookpad_gu spicequeen -
બ્લેક ગ્રપેસ આઈસ્ક્રીમ (Black Grapes Icecream Recipe In Gujarati)
#SQબ્લેક ગ્રેપ્સ આઇસ્ક્રીમહું મૃનાલજી ને ફોલો કરું છું. મે એમની black grapes ની આઈસ્ક્રીમ ની રેસીપી કરી છે Mrunal ma'am thank you for sharing this delicious recipe Deepa Patel -
બ્લેક ફોરેસ્ટ આઈસ્ક્રીમ (Black Forest Icecream Recipe In Gujarati)
#summerspecial#cookpadgurati#cookpadindiaએકદમ બહાર જેવો જ સોફ્ટ આઈસ્ક્રીમ આ રીતે બનાવી એ તો થાય છે Bhavna Odedra -
બ્લેક કરાન્ટ અને ફ્રેશ જાંબુ આઈસ્ક્રીમ
એકદમ સરળ રીતે બને છે એક જ વાર ખાલી મિક્સ કરવાનું અને બનશે એકદમ માર્કેટ જેવો Tejal Sheth -
સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ (Strawberry Ice Cream Recipe In Gujarati)
આઈસક્રીમ સૌને ભાવતી વસ્તુ છે. ફ્રેશ ફ્રૂટ્સ અને નટ્સ માંથી બનાવવામાં આવતો આઈસ્ક્રીમ ફ્લેવર્ડ આઈસ્ક્રીમ કરતા સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે. અહીંયા મેં ફ્રેશ સ્ટ્રોબેરી વાપરીને આઈસ્ક્રીમ બનાવ્યો છે જેમાં કોઈ પણ પ્રકારના આર્ટિફિશિયલ કલર અથવા તો ફ્લેવરનો ઉપયોગ કર્યો નથી જેથી આ આઈસ્ક્રીમ એકદમ નેચરલ અને હેલ્ધી છે. spicequeen -
વેનીલા આઈસ્ક્રીમ(vanila icecream recipe in Gujarati)
વેનીલા આઈસ્ક્રીમ એક એવો આઈસ્ક્રીમ છે જેમાં થી જુદા જુદા ફ્લેવરના બધા જ આઇસ્ક્રીમ બનાવી શકાય છે #માઇઇબુક#પોસ્ટ૨૫ Sonal Shah -
મસ્ક મેલન આઈસ્ક્રીમ (Musk Melon Icecream recipe in Gujarati)
આ આઈસ્ક્રીમ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. કેમકે ટેટી સ્વાદ માં સ્વીટ હોય છે. Parul Patel -
બ્લેક ગ્રેપ્સ સ્ટ્રોબેરી સ્મુધી: (BLACK GRAPE STRAWBERRY SMOOTHI
#માઇઇબુક#પોસ્ટ6ઘર માં પાર્ટી છે ને વેલકમ ડ્રીંક મા શુ બનાવવુ કન્ફયુઝન છે તો આજે આવુ નવુ કંઈક ટ્રાય કરીએ ...બ્લેક ગ્રેપ્સ સ્ટ્રોબેરી સ્મુધી એ બ્લેક ગ્રેપ્સ અને સ્ટ્રોબેરી નું યુનીક્યુ કોમ્બીનેશન તમારી પાર્ટી ને એનરજેટીક બનાવી દેશે.. આ સ્મુધી એક પાર્ટી ડ્રીંક છે જે કિડઝ પાર્ટી,કિટી પાર્ટી, ફેમીલી ગેટ ટુ ગેધર માં આ વેલકમ ડ્રીંક તરીકે સર્વ કરાય છે.તેમજ ગેસ્ટ આવ્યા હોય અને એમને આપવુ હોય તો ઇઝીલી બની જાય છે. તો આજે જ બનાવો બ્લેક ગ્રેપ્સ સ્ટ્રોબેરી સ્મુધી. khushboo doshi -
મેંગો આઈસ્ક્રીમ (Mango Icecream Recipe In Gujarati)
મે આ આઈસ્ક્રીમ @Nidhi1989 ની રેસિપી મુજબ બનાવેલ છે જે ખૂબ જ સરસ બન્યો છે. Zoom વર્કશોપ અંતર્ગત ખૂબ જ સરસ માહિતી આપી અને કોઈ પણ કેમિકલ નો ઉપયોગ કર્યા વગર જ રેસિપી શેર કરેલ.#APR Ishita Rindani Mankad -
-
ઑરેઓ કુકીક્રીમ આઇસક્રીમ (Oreo Cookie Cream Icecream Recipe in Gu
#APR#cookpadgujarati આ આઇસક્રીમ મેં નિધી વર્મા જી ના ઝૂમ લાઈવ કલાસ માં શીખી હતી. જે ઓરીઓ બિસ્કીટ અને એની અંદરની ક્રીમ અને ક્રીમ ચીઝ નો ઉપયોગ કરી આ ઑરિયો કૂકી ક્રીમ આઇસક્રીમ બનાવ્યું છે. જે ખૂબ જ યમ્મી બન્યું છે. તમે પણ આ રીતે આઇસક્રીમ બનાવી જરૂર થી ટ્રાય કરજો. Daxa Parmar -
બ્લેક ગ્રેપ્સ આઇસ્ક્રીમ (Black Grapes Icecream Recipe In Gujarati
#SQબ્લેક ગ્રેપ્સ આઇસ્ક્રીમહું મૃનાલજી ને ફોલો કરું છું. મે એમની black grapes ની આઈસ્ક્રીમ ની રેસીપી કરી છે Mrunal ma'am thank you for sharing this delicious recipe Deepa Patel -
કોફી આઈસ્ક્રીમ (Coffee ice cream recipe in Gujarati)
આઇસ્ક્રીમ નાના મોટા દરેકની પ્રિય વસ્તુ છે. આઇસ્ક્રીમ અલગ-અલગ ઘણા ફ્લેવરમાં બનાવી શકાય. બાળકોને ચોકલેટ ફ્લેવર સૌથી વધારે પસંદ પડે છે જ્યારે મોટાઓને ડ્રાયફ્રુટ વાળો આઇસ્ક્રીમ વધારે પસંદ આવે છે. ફ્રુટવાળા આઈસ્ક્રીમ પણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. મેં અહીંયા જે કોફી આઇસક્રીમ બનાવ્યો છે એ કોફી પસંદ કરતા લોકોએ એક વખત જરૂર થી ટ્રાય કરવો જ રહ્યો. કોઈપણ પ્રકારના આર્ટીફીશીયલ ફ્લેવર્સ કે કલર વગર બનતો આ આઇસ્ક્રીમ સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે.#GA4#Week8 spicequeen -
-
બ્લેકકરંટ & સ્ટ્રોબેરી આઈસક્રીમ (Black Current And Strawberry Icecream Recipe in Gujarati)
#cooksnap Shah Prity Shah Prity -
મેંગો આઈસક્રીમ (Mango Icecream Recipe in Gujarati)
#AsahikaseiIndiaઆ રેસિપી મે @AsahikaseiIndia ji ને પ્રેરાઈ ને મેંગો આઈસ્ક્રીમ બનાવ્યો છે. મેંગો આઈસ્ક્રીમ મારા ઘરમાં બધાનો ફેવરીટ છે. સમર સીઝનમાં અલગ - અલગ આઈસ્ક્રીમ બનાવીને ખાવાની મજા જ અલગ છે. Jigna Shukla -
કોફી આઈસ્ક્રીમ (Coffee Icecream Recipe In Gujarati)
#CD#coffeeday#mr#milkrecipe#cookpadgujarati#cookpadindia Sneha Patel -
ચોકો બનાના આઇસ્ક્રીમ(choco banana icecream recipe in gujarati)
#GA4 #week2આઈસ ક્રીમ તો ઘર માં નાના મોટા સહુ ને ખૂબજ ભાવતો હોઈ છે પરંતુ આ કોરોના ટાઇમ માં બહાર નો આઇસ્ક્રીમ તો લેવાય નહિ જેથી મે ફ્રોઝન ફ્રૂટ નો આઇસ્ક્રીમ બનાવ્યો.આ આઇસ્ક્રીમ જેટલો ટેસ્ટી છે એટલોજ હેલથી પણ છે.તથા તેને ઉપવાસ માં પણ આરામથી ખાઈ શકાય છે. Vishwa Shah -
કોરિએન્ડર આઈસક્રીમ (Coriander Icecream recipe in gujarati)
#AsahiKseiIndiaહું સ્વીટ અને ડીઝર્ટ વધારે પસંદ કરું છું તેથી મને લગભગ દરેક મસાલાઓમાંથી મીઠાઈઓ બનાવવાનું ગમે છે તેથી અહીં મેં કોથમીર આઈસ્ક્રીમ બનાવ્યો છે, કેમ કે અત્યાર ના ડીજીટલ યુગમાં બાળકોના હેલ્થ વિશે પણ જાગૃત રહેવું એટલું જ જરૂરી છે. કોથમીર વિટામિન એ અને વિટામિન સીનો ઉત્તમ સ્રોત છે, આ પોષક તત્ત્વો સાથે, કોથમીર ફાઇબર, આયર્ન, મેંગેનીઝ, કેલ્શિયમ, વિટામિન કે, ફોસ્ફરસ, વગેરે જેવા પોષક તત્વોથી ભરપુર છે.આંખો માટે શ્રેષ્ઠ એવી કોથમીર નો મેં બાળકોના પ્રિય આઈસ્ક્રીમ માં ઉપયોગ કરી એક ડિલીસીયસ ડિઝર્ટ બનાવ્યું છે. Harita Mendha -
મેંગો હોમમેડ આઈસ્ક્રીમ(mango homemade icecream in Gujarati)
#માઇઇબુક#સ્વીટ#વિકમીલ૨#પોસ્ટ૨૨#newઆઇસ્ક્રીમ તો બધાનો જ ફેવરિટ હોય છે અને મારો અને મારા son બંને ભાવે બહુ જ આ વાતાવરણમાં બહારનું ખવડાવતો હિતાવહ નહીં તો છોકરાની ડિમાન્ડ પર ઘરમાં રસ પડયો હતો અને ફેસ ક્રીમ પડી હતી તો આના મિશ્રણથી કલર વગર ફેસ નેચરલ આઈસ્ક્રીસ બની ગયો Khushboo Vora -
કાળી દ્રાક્સ નો ક્રશ(Black Current Crush Recipe In Gujarati)
ઓછી વસ્તુ દ્વારા બની જતો આ ક્રશ તમે અલગ અલગ રીતે ઉપયોગ કરી શકો છો...બ્રેડમાં જામ તરીકે આઇસ્ક્રીમ માં કે શરબત બનાવવા માટે ઉપયોગમાં લઇ શકાય છે આ રેસિપી રીટાબેન વિઠલાણી પાસેથી શીખી છો થેન્ક્યુ રીટાબેન બહુ જ સરસ crush બન્યો છે કાળી દ્રાક્ષ મા થી બનતો હોવાથી એ ખૂબ જ ગુણકારી પણ છે Sonal Karia -
મેંગો મટકી આઈસ્ક્રીમ (Mango Mataki Icecream Recipe In Gujarati)
#KR@rexstu8817 stuti vaishnav inspired me for this recipeઆજે અગિયારસ નિમિત્તે કાન્હાને ધરાવવા ખાસમેંગો મટકી આઈસ્ક્રીમ બનાવ્યો અને સવારે પ્રસાદ માં ધર્યો. Dr. Pushpa Dixit
More Recipes
ટિપ્પણીઓ (24)